SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૮) નળદમયતીરાસ. કઠિન સાથિ કઠિનપણું કહિયું, કામળર્યું કેમળપણું લહિયું; કાણ કિઠન કારે ભમરહું, કુસુમપ્રતે નવિ પીડે ભલું. ૧૦૦ એણી રાજસુતાએ રાજ ! તાહરા સમાચારને કાજ; મુજ તિર્યંચપ્રતિ કારી ફારી, દાસી જિમ પ્રાથના કરી. ૧૦૧ ૧૦૩ હવે તુમ વચન *પ્રાર્થું એક, સો નિશ્ચે કરો સુવિવેક; પ્રાતઃકાલ સ્વયંવર હુસે, તિહાં ચ્યારે સુરપતિ આવશ્યે. ૧૦૨ તુમે પણ પાઉધારો તિહાં, પછે ભમીચિત્ત રૂચસે જિહાં; તાસ કંઠે દમયંતી માલ, આરેાપણ કરશે વરમાલ. સ્વામિન્ ! સત્ય વિચારી હિયે, પગહિત કૃતથિક' વિરમીયે; હવે છરજની થાડી છે દેવ, નિજ ઘરે પાઉધારો -તમેવ, ૧૦૪ તુજ ઘર નૈગમેષી સુર ગયા, તાહરી વાટ જીયે છે રહ્યા; વલતા સમાચારને કાજ, માકલીચેા છે નિર્જરરાજ, ૧૦૫ તુહ્યને સ્વસ્તિ હો દંપતિ, ઇતિ કહી સંતાષી નલ–સતી; એહુને શીખ દેઇ ગુણુ રાશ, ૧॰ખગ ઉડી ચાલ્યું આકાશ. ૧૦૬ રાજહુ'સને વચને કરી, ભેમી મન૧ આનંદે ભરી; અતિ અવનમ્રપણે સખીયાહી, સ્વાગત વસ્તવે ઉચ્છાહિ. ૧૦૭ ઋષિ દુકુલ ૧૨દુર્વા ચંદન, ૧૩શાલિ રત્ન મુક્તાદિક ધન; તેણ પતિપદ અર્ચન આચરિયું, સ્વયંવરામ ત્રણુ બહુ કરિયું.૧૦૮ અથ સત્વર ઠિયા મન ચિરી, દમયંતી માકલાવી કરી; શખદી આપણે વસ્ત્રવાશ, ગયા ધીર વીરાતન રાશ. ૧૦૯ ૧ લાકડું. ૨ સ્કૂલ. ૩ પક્ષીને-તિર્યંચ પચેનેિ. ૪ અરજ કરી માંગી લઉં છું. ૫ તિરસ્કાર-નિ’દાયાગ્ય. ૬ દુતથકી—દૂતપણું ત્યજી દે. ૭ રાત. ૮ તાકીદે ૮ ઈંદ્રે. ૧૦ હસપક્ષી. ૧૧ અન્યપ્રતે અતિ.” ૧૨ ધરા, દરા, ૧૩ ડાંગર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy