SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૭ મા. (૨૫૭ ) ઇશુ અવસરે સે પખીરાજ, બાલચંદ્રનામે હંસરાજ;૧ રાજહ‘સ અતિઉજ્જવળ દેહ, બ્રાહ્મીસાપતણા લહી છેઠુ. ૯૦ સહેસા નલ દમયંતી પાસ, આવ્યું વિહંગ હુંતી આકાશ; આશીષ કહી નૃપ આગળ રહિયે, રાચેં મિત્ર સેા ૫*ખી લહિયા.૯૧ જયજય કહિને પ્રણમ્યું પાય, સેા દેખી નૃપ હરખ ન માય; ૨ભલે અધવ તું વંછીત મલ્યા, ચિ’તિત આજ મનારથ ક્ન્યા.૨ અતિ આવર્જન નરપતિ કરે, રાજહંસ તવ ઇમ ઉચ્ચરે; મહારાજ ! સાંભલ નળ ભૂપ, તુમે લહિયે કૃપારસકૂપ. ૯૩ ણિ એવી કઠિનતા હેવ, તુજ મન કહેા કિમ આવી દેવ? કોમલ કમલ કઠિન જિમ નાલ, સામ્યરૂપ તિમ નિ અકૃપાલ.૯૪ દ્ભુત કાજ કીધું સુરતણું, રાજસુતા બીહાવી ઘણું; નિજ કીરતી રાખેવા ભણી, આછુ` કિ`પિ ન મેહલ્યુ' ગુણી. ૯૫ રાજપુત્રી ભેમી સાંભળે, પ્રાણ રખે કરા આકળા; કઠિન વચન નૃપનાં સાંભળિ, ભય લવલેશ મ ધરજો વળી. ૯૬ દેવ મહેંદ્રાદિક તે(જે) ચ્યાર, તે નવિ લિચે અળે પરનાર; મહાનુભાવ ન કરે અન્યાય, તેડુ ભણી નિર્ભય ડીજો માય, ૯૭ રાજન ! તુમેમાં એવડી વાર, દેવદૂત ભાગ્યે સુવિચાર; હવે જો પ્રાણ કઠગત થાય, તાહિ કૂત રખે ભાખા રાય. ૯૮ એ 'તવ પ્રિયા વાર એટલી, વિરહાનલે રહી છે પરજલી;પ હવે દુર્વચન કુવાચે. કરી, જ્વાળા રખે દીપાવા ખરી. ૯૯ ૧ પ્રત્યંતરે ખાલચ સાધિત પરકાજ.’ ૨ અન્યપ્રત્યે rr “ ભલે ભલે અધવ તું મિલિ, વતિ આજ મનારથ લિ. ૩ નમ્રતાપણાનાં સ્નેહ વચન. ૪ તમારી પ્રિયા, પ્ મળી. ૧૭ Jain Education International For Private & Personal Use Only "" www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy