________________
(૨૫૬) નળદમયંતી રાસ તપાસું સુરપતિતણું, વીસરીયું તેણીવાર આસ્વાસે ભેંમી પ્રતિ, વચન સુધારસ વારિ. ૧૨
(ઢાલ-પૂર્વ-પાઈ) વિરમ વિષાદહુતી વલભે, મુંચ મુંચ રદન તું શુભે,
અપિ તુજ કંત સુહુનલ જેહ, પેખ રેખ તુજ આગળતેહ. ૮૧ આ સિંહાસન અર્ધ ઉદાર, અલંકર સુંદરી સુવિચાર કઠિનવચન તું કરી સાબાધ, "ક્ષાદરી સે ખમ અપરાધ. ૮૨ ઇતિ મનમથમંધર બહુ વાણું, નૈષધ બેલ્યુ વિવિધ વિનાણિ; રાજસુતા આસ્વાસી ખરી, પુનરપિ સુરવાચા સંભરી. ૮૩ જિમ ગેંદ્ર કાળવશ થયે, ક્ષણ ઈક ભંગ સમાધિજ થયે;
સાવધાન વળિ હૈયે યદા, પુનરપિ લહે સમાધિ તદા. ૮૪ તિમ નરપતિ હવે પૂરવરૂપ, આપે ઈતિ સુવિચારીયું ભૂપ
અહે! નવિ સીધું સુરકા જ, પુત્રી મેદાણું નરરાજ. ૮૫ એણિપરિ અર્થ ન સીધા દેય, કિમ રતિ લહશે સુરપતિ સાય, નવિ દૂષણ સા દેવું સુરનાથ, વાત ન જે એકે નલહાથ. ૮૬ ઈતિ શોચા કરતે નિરખી, ભીમસુતાએ નલ પરખીયે;
નલ વલ્લભ જાણિ ગુણ જડી, સહસા તૃપાપદધિ પડી. ૮૭ ૮દ સમુદ્ર ઉલટિ ઘણે, ધન્યપણું લહેતી આપણે પતિ સમીપ બેઠી તત્કાળ, પા પાસ બંધાણુ બાળ. ૮૮
નવિ બોલે નવિ ચાલી શકે, નવિ જોયે નવિ વાચા બકે, વળી લાજે ન શકે *ઉસસી, દમયંતી એણિ ભાવિ વસી. ૮૯
૧ અન્ય સાર”.૨ મૂક મૂક૩ પ્ર. અં. “હું”૪ ભાવે. ૫ સૂમ ઉદરવાળી. ૬ કામદેવને મથન કરનારી. ૭ લજજા સમુદ્રમાં. ૮ આનંદ, ૪ લજજા “ઉલસી (?) ૧૦ સ્તબ્ધદશા પામી બેસી રહી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org