SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૭ મે, (૨૫) ( દુહા-રાગ માર ) મુખિ નિસાસા મેહલતી, મન્દમદ સા રે ભેંમી બહુ દુઃખ ધરે, સખીવૃન્દ સહુ કેઈ. સ્વયંવરા ઉત્સવ સબળ, તાતે માંડિયે જેહ, હા હા ! હવે વિફળ હસ્ય, જવ કુપસે સુર તેહ. વીરસેનસુત સાંભલે, બેઠે જિણિ ઠામ; મન વચન કાર્ય કરી, હું છું તાહરે નામ. નાથ! નાથ ! સંભાળ કરી, જઈ પ્રીછવી દિ પાલ; આગે તે આરાધિયા, તેહને કરે કૃપાલ. મુખ લજ્યા નહી લપસે, તાહરી માહરા નાથ; કૃપા કરે નિજ નારીની, સમઝા સુર સાથ. તાહરે કાજે કંતજી! “નિધન ભલું નિર્ધાર; તેણિ સુરલેકે ક્યું કરું, જિહાં નહી નલ ભરતાર. જે પહિલાં ભમીતણું, હૃદય વિદ્યારે દેવ; તેહથી ચું સુખ પામશે, વિદર્ભ ક્ષણમેવ. પૂરવ પુણ્યતણું જિહાં, વ્યય નિત હેય અપાર; *અવર પુણ્ય ઉતપતિ નહિ, સે. સુરલેક "અસાર! ઉશૃંખલ પતિ જેહના, સેવક સબલ કઠિન; દૂરિ રહી વંદન કરૂં, સે સુરક રતન. હા જનની રે હા હા જનક! હા બંધવા દયાલ ! કેપ એ કઠિન દિગપાલનું, કિમ કરસ્ય વિસરાળ? ૧૦ પ્રાણ કિસ્યું કારણ રહ્યા, એકલા સા બાળ; ઈતિ વિપતી વિદર્ભની, પેખે નલ ભૂપાળ. ૧૧ - ૧ પ્રત્યંતર “ભૈમી દુઃખે દુઃખ ધરે.” ૨ મરણ. ૩ ખરચાઈ જાય. ૪ બીજા નવા પુણ્યની પ્રાપ્તિ થાય નહિ. ૫ નકામું છે. ૬ તોફાની, ઉછાંછળ. ૭ નાશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy