SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫૪) નળદમયતીરાસ. ઇસ્યુ વિચારી સગુણવંત, સુરના પક્ષપાત એકાંત; કરી પ્રકાશિ વચન ઉદાર, સુંદરી ! શીખ સાંભળેા સાર. ૭૦ તું તે સુરવતિ નવિ કરે, સુરસ્યું ક્રોધ કરી જો મરે; તે સુરને શી લાગે ગાળ, 'અનુશય કિસ્યુ... હુસે સંભાળ. ૭૧ અતિ ખળ તેજતણા જે ધણી, તસ કરૂણા નહિ દીનહતણી; દીપક ઉપર જલે પતંગ, દીપકને નહીં દયા પ્રસ‘ગ. ભામિની ! ભર સમુદ્રમાં જોય, પ્રવહેણ ભાગે સરણુ કુણુ હોય; તિમ દિગપાલ કુપે જેને, શરણ ન કે દીસે તેહુને. ૭૩ ચિઢતું કઠે બાંધી પાશ, પામિસ મરણુ રહી આકાશિ; ગગને રહી દેખી તુજ તમે, વાસવ લેઇ જાચ્ચે તિણુ સમે. ૭૪ અગ્નિમાંહે જી અંગ હેસી, તા પાવક ઉત્સગે રહેસી; ७२ 3 જો જલપાતિ મરણુ કામેસી, તા તું કત વરૂણ પામેસિ. ૭પ જો વળી અન્ય ઉપાયે કરી, જાવા મન કરસ્યે યમપુરી; તે યમવછિત ફલસ્યે સહી, નિજ મદિર ખઈઠાં તું લહી. છત્ ઈમ ભક્તે સક્ત સુંદરી, સુખે દુખે. પ્રેમ હુઠે કરિ; ઇહુભવ પરવિ જંખ મ આળ, તાહેર કર ગ્રહસ્થે દિગપાલ. ૭૭ તેથુિ નલ માહ મેલ્હિ કારિમા, વિનયે 'વાસવાદિસ્યુ· રમા; પુણ્યે એ પામ્યા સચેાગ, સ્વર્ગતણા અગિકર ભાગ. ઇતિ સુરદૂતવચન સાંભળી, ભમી અતિ મનસ્યુ કલમલી; તવચન સાચું જાણીયુ, અતિ દુઃખ ચિત્ત સાથિ આણીઉં. ૭૯ પસખેદા વેપથુ વિત્તિની, શુષ્ક કઠે અધરા સા કની; સહેસા વૈદર્ભ ભામિની, બુદ્ધિ ભ્રશવતી સંપની. ७८ ૮૦ ૧ પસ્તાવા. ૨ ગરીબની. ૩ . ૪ ઇંદ્ર આદિ વાસવ આદિ. ૫ ખેદ સહિત થતાં પરસેવાવ'ત બની સુકાતે કંઠે અને લૂખે હાર્ડ નિશ્વાસ નાખતી જળજળી લાવીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy