SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૭ મે (૫૩) સુર ચિંતે તે સાધે સર્વ, સુર આગલ કુણું માંડે ગર્વ, સુરતૂસે તે સબલી દિશા, સુર આગલિ માનવતે કિસ્યા ! ૫૯ પણ જેહનું જીહાં લાગું મન, કાચ ગ્રહે તે કરી રતન, ‘તિમ નલ ભૂપ વિના મારું, અવર ઠામ ન રમે મન ખરૂ. ૬૦. જિમ દિનકર સાથે કમલિની, કારણ વિના પ્રીતિ ઊપની, તિમ નિષ્કારણ નલહું પ્રેમ, વિદર્ભને આ એમ. ૬૧ વિષ દેખીને નાચે મેર, રૂદન કરે વિષ દેખી ચકેર; શિવ ધંતુર નિવડ પ્રીતિડી, વિરભાવ સાથે કેવડી. દર રતિ અંગાર સાથે કર્પર, “ગક જજલ સીમંત સિંદૂર, એકને એક સાથે સંમતેષ, એકને એક દીઠે હુએ રેષ. ૬૩ અહીં કેહનું નવિ ચાલે કહિઉં, ઉત્તમ મધ્યમ જેણિ જે ગ્રહિઉ, તે જીવતાં ન મેહે કિમે, તેહનું મન તે ઉપરી મે. ૬૪ જેહવું તેહવું સો માનવી, નિર્ગુણ અથવા ગુણ પૂરણ કવિ, વીરસેનસુત ભમીકત, બંધવ પિતા અવર માહત. ૬૫ વળી વળી બહુ સું દાખીએ, સાંભળવું સુર નર સાખીએ, નલ વલ્લભ ભમી નવિ લહે, નિજ અંગ હુતાશને દહે. ૬૬ સુણી સુરદૂત પ્રતિજ્ઞા ઈસી, મન ચિંતે એ બહુ મેં કસી, તેહિ ટેક ન દે લવ એક, હવે કીજે વલી કૌશે વિવેક, ૬૭ નિવડ નેહ “નિષ્કારણ ધરે, ઇંદ્ર સરીખા વર પરિહરે, શીલધર્મ સાચું આદરે, એહની તુલા અવર કુણ કરે. ૬૮ તુતિ દેવ અર્થે હું વળી, પુનરપિ એહને જેઉં કલી, કદાચ વિદર્ભ મન વળે, તે સહી દેવ મને ગત ફળે. ૬૯ ૧ તુષ્ટમાન થાય છે. ૨ અન્યપ્રતે “તિમ નલ ભૂપતિ બેઠાં માહરું.” ૩ સૂર્ય. ૪ આનંદ. ૫ આંખ.૬ અગ્નિમાં બાળશે. ૭ ઘણું મજબૂત. ૮ કારણ વગર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy