________________
( ૨ )
નળદમય તીરાસ
તિહાં અસખ્ય સુરસુરિ નિવાસ, તેહની ઇંદ્ર પૂવે આસ. ૪૮ ઇંદ્રતણી જે માને આણુ, તા તેઅહિ નિશ્ચલહિ કલ્યાણુ; જેહને મંત્રીશ લાખ વિમાન, માટુ· ઇંદ્રતણું રાજધાન. ૪૯ સેા વર મહા પુણ્યે પાર્ગીયે, મૂઢપણે તે નવિ કાીયે; અતિ ચતુરાઈ ભલી મ ધાર, તાડુ તે રૂડું વ્યવહાર. માનવ–દેવતણા સચેાગ, આગે સાંભળીયા છે લેાક; ગંગાઘર ભરતેશ્વર વાસ, વરસ સહસ નવનવા વિલાસ. ૫૧ નળી સાચુ ચિતિ કરે વિચાર, તે ચારિ કુપચ્ચે જિણિવાર; તવ તુજ કિમ સકસ્યું નલ વરી,એવડી શક્તિ નથી તસ ખરી.પર -ઈંદ્ર વણુ યમ પાવક તણી, શક્તિ સહુ જાણે આપણી; સ્પર્ધા અલવત્તરનું જેહ, ભામિની ! ભલી મ જાણુસી તેહ ! ૫૩ ( આર્યછંદ )
પપ
" अनुचितकर्मारम्भः स्वजनविरोधो बलीयसी स्पर्धा; મમવાનનવિશ્વાસો, મૃત્યુદ્વારાશિ વારિ ” ॥ ? ॥ સુણ ઉત્સર્ગ અને અપવાદ, તે વિચારવા મ કર પ્રમાદ; રાજપુત્રિ! તું બુદ્ધિનિધાન, એણી વાતે મમ થા અજ્ઞાન. ૫૪ તુજને સહુ તત્ત્વજ્ઞા કહે, વચન વિચાર મ સૂઝી રહે ! ભલી પરે ઇંદ્રાદિક વરી, નહી તેા અનુશય પામિસ ખરે, ૫૫ ઇતિ સુરદૂત વચન સાંભળી, વલી વૈદર્ભ ભઇ આકુળી;
શંકા દુઃખ અને અભિમાન, હવા અંગ તસ ણિ સમાન. ૫૬ ખેલી દેવસેવકપ્રતિ અસ્યુ, દૂત ! વચન તાહરૂં મનિ વસ્તુ’;
શક્તિ સમલ ઇંદ્રાદિકતણી, તાહરા કહિયા વિના લહું ઘણી ! પછ હાથે રવિ કિમ લિધું જાય, ભૂજા બળે કિમ ઉદધિ' તરાય; મિ કુણુ મેરૂ ઉલંઘન કરે, તિમ સુર જીપીપ કુણુ જય વરે ! ૫૮ ૧ હરીફાઇ. ૨ તત્ત્વવાત જાણનારી. ૩ પશ્ચાતાપ. ૪ સમુદ્ર. ૫ જીતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
૫૦
"