SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) વળી વળી તુજને કહિયે કિશું, નલર્સ્ટ ઈહ મન નિશ્ચ વસ્યું; કાલ સ્વયંવર હાસે કાજ, હૈમી વરસે નલમહારાજ. ૩૭ હવે તમે કૃપા કરો સુરત, જઈ પ્રીછ પ્રમુખ પરૂદૂત હવે સુરનું કહાવું મ મ કહે, રખે લવલેશ શેષ મન ગ્રહ. ૩૮ આગિ એક વિદર્ભ પાસિ, આવ્યું હતું હસ ઉલ્લાસિક તેણિ નલરૂપ લખી દાખિયું, તાહરૂં રૂપ તાસ સાખિયું. ૩૯ તેહ ભણી તુમ કરશે સુરવાત, જે હોય વીરસેનનુપજાત; પ્રગટ થઈ કર મનસુતેષ, સજજન પીડે છે બહુ દુષ! ૪૦. ઈતિ કેશિની વદન નિર્ગત, પરમ વલ્લભા વચનામૃત; પીધું કરણ–કલાં ભરી, નલરાજે એક ચિત્ત કરી. ૪૧ ઈમ પ્રિયાને અન્ય ઘણું, સાહસ નવિ ડયું આપણું વળી વિશેષ થયું સાહસી, ભમી પ્રતિ ઈમ બેલ્યુ હસી. ૪૨ અહે અહો! હંસીની કલા, પંખી જાતિ પણ ગુણ નિર્મલા; ખીર ઉદકે પંડિતપણું ખરૂં, લહે સવાલ કમલ અંતરૂં. ૪૩. પંકજનયણે ! તું પંડિતા, સકલ કામિની ગુણમંડિતા કિહાં મણિ કિહાં પાષાણ અસાર, કિહાં રવિ તેજ કિહાં અંધાર. સુર નર વિચ અંતર એવડું, કાં ચતુરે ! ચિંતે નવિ ત્રેવડું; મનસાએ સુર કામિત કરે, માનવ વંછિત કષ્ટ સરે. ૪૫ કરભી જિમ છે સેલડી, કંટક વૃક્ષ ચરે બાપી; તિમ તું સુરપતિની હેષિણ, નલ માનવી સાથે રાગિણી. ૪૬ એકદેશપતિ નલરાજાન, ચર્મ ચક્ષુ ઉપજીવે ધાન; મલ મૂત્રે પૂરિત હુઈ કાય, સંખ્યા સહિત ભગવે આય. ૪૭ અવર ન ઉત્તમ જાસ સમાન, ત્રિભુવનમાંહિ સ્વર્ગ વિમાન; * પ્ર. અં. “પુરત” ઈ. ૧ “કામિનિ કુંદન નળ હીરો સાર, જડનારો હંસ સવણકાર;” કડવું ૨૩. પ્રેમાનંદ. ૨ હે કમળ લેચને? ૩ સાંઢણ. ૪ ચામડાની આંખવાળો અને ધાન્ય ખાઈ જીવનારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy