________________
(૨૫૦) નળદમયતરસ,
(રાદ્ધતા છે) અચણિ રત્નતિ જિનેન ચા, स धचिन्तामणिरुज्झितो यया; कपालिकोपानलभस्मनः कृते,
તવ મમ કે નૃતં તથા” ? સ્વલ્પ ચપલતા કરે શીલઘાત, કાચ પાત્ર જિમ ન ખમે પાત; લાગે તાલવૃતનું વાય, તેહિ મૃણાલ–તંતુ ખંડ થાય. ૨૯ દમયંતીનું એ મન અંગ, વં છે એક નળ નૃપને સંગ;
જે કદાપિ મિલે અકેડી અનંગ તેહિન થાયે પ્રતિજ્ઞા ભંગ.૩૦ મિલે ભુજંગી સાથે ભુજંગ, દાનવી સાથ દાનવ રંગ;
મૃગચ્છુ મૃગલી વૃક્ષશું વેલિ, હંસી હંસ મોરચ્યું લિ. ૩૧ ચકવાણું ચકવી મન તેષ, “શુકશું શુકી તે સતેષ;
દેવી રંગે રમે દેવશું, તિમ એક હું નૈષધ સેવશું. ૩૨ માનુષ સાથે માનુષી મળે, એ અનુક્રમ દૈવું નવિ ટળે;
દેવદૂત! સાચું સુણ ગૂઢ, મૂલ પંથ કુણ લેપે મૂઢ. ૩૩ સુખ અથવા દુઃખ થાય કદાપિ, અપયશ વા યશ હોએ આપિ;
નરકવાસવા સ્વર્ગનિવાસ, નિધન સદા વા જીવિત આશ. ૩૪ હવે તેહિ ન ત્યજે કુલવંત, મૂલ પંથ તે(જે) સાચું સંત;
મૂલ પંથ વૈદર્ભિ તેમ, “અલેલુપા કહિ લેલપિ કેમ? ૩૫ ઇંદ્ર વરૂણ યમ પાવક જેહ, દમયંતી મન નલનૃપ તેહ; પંચમ લોકપાલને વરે, તે અપરાધ કિશું એ કરે? ૩૬
કનૈષધીયચરિતે : ૧. ૧ કમળનાળને તંતુ તાડછાના વાયરાથી પણ ખંડિતજ થાય. ૨ કોટી કામદેવ. ૩ પ્રત્યંતરે “તુહી રેષ ન થાયે ભંગ.” ૪ મેરડી. ૫ પિપટથી પિપટડી. ૬ ગૂઢ-ગુહ્ય–ખરી રીતે. ૭ મૂર્ખ. ૮ અન્યપ્રતે-“નરકપાત.” ૮ જેને લાલચ નથી તે લાલચું કેમ થાય? ૧૦ રાજા-રાજા પાંચમે લોકપાલ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org