________________
પ્રસ્તાવ ૭
(ર૪૯) (કાવ્યં-શાર્દૂલમ) "संग्रामेष्वचलः कलासु कुशलः सेवाजुषां वत्सलः। सत्कीर्त्या धवलः स्वभावसरलः प्रत्यर्थिकालानलः ॥ शोभाशोभितविग्रहो जनपतिर्भूमण्डलाखण्डलः।' श्रीवल्लीनवकन्दलः पुरुवरः सौभाग्यसिन्धुर्नलः "॥१॥ સે નલ આ છે ઈણિ કામિ, ભૈમીને પરણેવા કામિ, તેહને ભમીશું બહુ મેહ, તે કિમિ સુર પડે વિહ. ૨૧ વળી વળી વધે ઘટે શશિ કાય, “રંભા છેદી વળી વળી થાય, રસપતિ ભિન્ન થયે વળી મિલે, પણ એ વાચા વચનનવિ ચલે૨૨ એક સ્તુભિ ન બાંધે કેઈ, મોટા મત્ત મતંગજ દેઈ, જદે અસિ એક કેસે કિમ રહે, કિમ પદે ભાનુ એકઠા વહે. ૨૩ 'સૂચી ઉભય વદના જે હેઈ, ચતુર ન તેણે સીવે કે
જઈ ન શકીએ દેઈ મારગે, ઈતિ ભાખીએ શબ્દ પારગે. ૨૪ તિમ એ ઉચિત નહિ નિરધાર, કુલદારાને દે ભરતા; વળી વિશેષે દેવ માનવી, એ અનુચિત ગતિ સહી માનવી. ૨૫ ન કરિ કુલટાનું આચરણ, જે ભૈમીને દે કે મરણ; નલ નૃપ વિના અવરશું નેહ, ન કરે સૈમી મૂકે દેહ. ૨૬ જ્ઞાન વિમલ દર્શન ચારિત્ર, રત્ન ત્રણ એ કહિયા પવિત્ર;
તિયાં ચારિત્રરત્ન જિનવરેં, શીલ રૂપ ભાખ્યું શુભપરે. ૨૭ તસ લેપે કામુક કામુકી, કામતણું રસ વાહ્યા થકી; ભમરૂપ કેપાનલ તણે, તેણિ સ્વવંશી વિસ્તારિઉં ઘણે. ૨૮
૧ આ આખું પાદ અમે નવું મૂકયું છે. ૨ કેળ કાપ્યાથી પાછી નવપલ્લવ થઈ કૃષિત થાય. ૩ મસ્તાન હાથી. ૪ બે તરવાર એક મ્યાનમાં કેમ હોય! ૫ બે સૂર્ય સાથે શી રીતે ચાલે? ૬ બે હેવાળી સેય. ૭ કુળવંતી સ્ત્રીને. ૮ અન્યuતે ન કરે જી ! ભમી ધરી દેહ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org