SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૪) નળદમયંતીરાસ અથવા પાવનિ પતિ કરે, તેજસ્વી વર હીયરે ધરે ક્ષત્રિી જાતીતણે ગુણ એહ, તેજસ્વી વિણ ન ધરે નેહ. ૧૦ અથવા ધર્મશીલા / સતી, ધર્મરાજ વર વર ગુણવતી; બહુ દાક્ષિણ્યવતી તું જેય, સે પણિ દક્ષિણદિશિ પતિ હાય. ૧૧ અથવા વરૂણ તરૂણ વર વરે, એણે વાતે શંકા શી કરે; દેખી સાયરતણ તરંગ, રાતિ દિવસ ઉપજિસે રંગ. ૧૨ સુણી દમયંતી ચિત્ત ઈસું, વળી પ્રતિવચન કહીસે કિશું; ઈમ ચિંતી દીરઘ નિસ્વાસ, મેહલી બોલી હુંતી નિરાશ. ૧૩ નિર્દય દેવદૂત! સંભલે, તે સવિ કહિયું શબ્દ ઉકળે; “તત લેહ સૂચીમય બેલ, તે એહ કર્ણ ભરિયા નિલ. ૧૪ એ તુજ વચન હરે છે પ્રાણ, તેહને કુણ વારસે સુજાણું; સા કેશિની પ્રતિ સવિ કહી, આપે મન વિલંબી રહી. ૧૫ તવ કેશિની કહે સુણિ દૂત ! ભીમસુતાનું કહું આત; મુજ મુખે દમયંતી મહાસતી, ઘણી પરે કહાવે છે ગુણવતી. ૧૬ તત્ત્વવાત સુરવર જાણતા, ચ્ચે ઈમ ચિત્ત નથી આણતા; એ હ્મમી તે સહી પરદાર, જે મનિ વરિયે નલ ભરતાર. ૧૭ એહ વાત જાણે સંસાર, તેહશું કિમ વછે વ્યભિચાર? જે હુએ જ્ઞાત-તત્વ મહાસતી, તે કિમ વ્રત ખંડાવે સતી. ૧૮ એ કામા થયા તે કહિ, ભૈમી મન સાથે નવિ ગ્રહી, મી કહે મારે તે પિતા, તે કિમ એ મિલશે વારતા. ૧૯ દમયંતી મનિ ધનલનૃપ વસ્યો, મુધા મોહ તે મંડે કીસે? નલથી મન અલગું નહિ થાય,સુરગિરિ શિખર ચલેજે વાય. ૨૦ ૧ મુક્તકંઠે. ૨ તપાવેલા લોઢાની સોય જેવા ડામ દેનારા તારા વચન. ૩ પારકી સ્ત્રી. ૪ કામથી પીડાયેલા. ૫ પ્રત્યંતરે “દમયંતી મનિ નલ વર વસ્યું.” ૬ નકા–જુઠા. ૭ મેરગિરિ અચળ હેવા છતાં તેનું શિખર જે વાયરાથી ચળાયમાન થાય તો પણ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy