________________
(ર૪૭)
પ્રસ્તાવ ૭ મે પ્રસ્તાવ સાતમે.
પ્રસાદ પામી સરસતી તણ, મનિ પ્રમોદ ઉપજે અતિ ઘણે
શ્રીગુરૂ ભાનુમેરૂ પ્રણમેશિ, હવે સમો પ્રસ્તાવ ભણે શિ. ૧ દેવત વળિ જવું ખરૂં, ભીમ-સુતે ! સાંભલ નાગરું;
વિચસ્વીની તુજ સરિખી જોઈ એણી જગે જોતાં અવર નકે ઈ. ૨ વિનય વચન તું વદી સુવેધ, કીધુ નિર્જર પ્રેમ નિષેધ
તે ન ઘટે તુજ ભીમકસુતે ! ચંદ્રવદનિ! સાંભલ શુભમતે. ૩ તુજ ઉપર તે રાગી ઘણો, તુજને તિહાં પરાંમુખ પણે
એ કિહીં નવિ સાંભલ્યું ન દીઠ, જે નિધાન નિર્ધન અનિક. ૪ વધુ હેતાં વૃંદારકત, તુજ મોટિમ વધે અતિ ઘણી;
મેરૂ મહીધરે ચડે જિ કેય, તસુ નીચતાપણું કિમ હય? ૫ મોટાનિ લઘુ સાથિ પ્રેમ, સમય વિશે હુઈ એમ; મૃગલે ચંદ્ર કરિયા સકલંક, તેહિ ન મેલે મોહ પમયંક. ૬ મને વચન કાયા દ્રઢ ભક્તિ, સુરપૂજન કીજે નિજ શક્તિ;
ભક્તિભંગ તુજ કાં સુર વિષે, તેહને ન રૂચિ તે કાં ઝંખે? ૭ કરી પ્રમાણ માહરૂં વચન્ન, સુર સાથે થાએ સુપ્રસન્ન ઈમ મુજ તુજ કીરતી વાધસે, સુર કામિત સંપૂરણ હશે. ૮ અથવા રણમથવા વર ભલુ, જુ! તુજ ચિત્ત રૂચિ એકલુ ઉર કુણુ વર વછે તે થિકિ, તે વિણ તુજ કુણ નિરખી શકે. ૯
૧ ઇંદ્ર દેવ. ૨ મોં ફેરવીને બેસવાપણું. પ્રતમાં “પરામુખપણું” લખેલું છે. ૩ નિર્ધનને નિધાન મળ્યા છતાં અનિષ્ટ લાગવું. ૪ ઇંદ્રની વહુ. ૫ ચંદ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org