SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૬) નળદમયતીરાસતે ભણિ ચતુરાઈ ચિંતવી, ઇંદ્રાદિક બોલ્યા મહાકવિ, જૂઓ સિંહ તણે આશ્લેષ, મૃગલી ખમી શકે નહિ રેખ. ૧૯૧ પિતા પિતામહ તે સુર સ્વામ, હું તેને છરૂને ઠામ, તે પ્રભુ મારી ચિંતા કરે, મુજ વિવાહ વિદ્ગ અપહરે. ૧૯૨ દેવદૂત! સાચું સાંભલે, એહ સ્વયંવર ઉત્સવ ભલે અનેક સહસ મિલ્યા છે રાય, પણ હું પૂજસિનલy૫ પાય. ૧૯૩ એહ પ્રતિજ્ઞા સાચી ભણું, તુજ મુખે સુર પ્રાથના સુણું; દેઈ પરિભઈકિમ સરસે કાજ, દેવદૂત સીખ્યા આજ. ૧૯૪ મહાપુરૂષ સરદૂત સમર્થ, તેહથકી કિમ નિપજે અનર્થ; સુરપતિ પ્રમુખ કહિયા જે ચાર, તુચ્છ કામનાથી તસ વાર!૧લ્પ મુરખ વચને રેષ નવિ ગ્રહે, શીખ્યા બેહુને સારી કહે, યશ વછે સહર્ફે ધરે નેહ, સાચે વજન ધર્મ છે એહ. ૧૬ “देया सम्यक् सुमतिरुभयोरन्तरं रक्षणीयं, सोढव्यं च स्खलितमखिलं मूढबुद्धर्जनस्य लिप्सा कीर्तेमहति मनसि प्रेम सर्वत्र धार्यम्, ઘર્ષ તોડ્યું નતિદરઃ શાશ્વતઃ સંજ્ઞનાના શા” ઈતિ (પરિ) વિવિધ વચને પ્રીછ, દેવદૂતને યશ સંસ્તવ્ય સત્ય પ્રતિજ્ઞા મનિ સંગ્રહી, ર્ભમી મન ધરી વળી રહી. ૧૯૭ ગ્રન્થ નલાયનને ઉદ્ધાર, નલચરિત્ર નવરસ ભંડાર; કવિ નયસુંદર સુંદરભાવ, એતલે હવે છઠ્ઠો પ્રસ્તાવ. ૧૮ ઈતિ નલાયને દ્વારે, નલચરિત્ર ઇસમાગમન, હરિણગમેષીપ્રેક્ષણ નલરાય આમંત્રણ, દેવદૂતનામધારણ, તત્ર ગમન, દમયંતી વાર્તાકથનવણનો નામ ષષ્ઠ: પ્રસ્તાવ: ( ૧ પિતાના પણ દદારૂ૫. હું તેમનું છોરૂ છું. ૨ દૂર કરે. ૩ પ્રત્યંતરે “કવિ નયસુંદર અભિનવ ભાવ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy