SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૬ . (૨૪૫) કહિ પ્રચ્છન્ન પ્રગટ વત્તિની, કિહાં દુસ્તરા દૂર ગામિની, " દેવદૂત! તાહરી “ભારતી, અભિનવ જેમ નદી સરસતી. ૧૭૯ તે ભણી મેં તુજ આગલ રહી, ઉત્તર પ્રગટ ન દેવે સહી પ્રાહીં કુલ કુમારીકા જેહ, પુરૂષ સાથિ નવિ બલિ તેહ. ૧૮૦ ઈમ કહી દમયંતી રહી મૌન, દેવદૂત તવ બેલ્ ધૂન; સુંદરિ ! તુક્ષે પૂછયું જે સર્વ, તે કહેતાં હું ન ક ગર્વ. ૧૮૧ પણ તું માને ગુણી–ગંગિકા, પરવશિ દૂત તણી છવકા; અલવે વાત કરંતા સુણે, થાય વિલંબ દૂતને ઘણે. ૧૮૨ એવડી વાર રહી કિમ શકે, સ્વામિ દુખી થાયે મું કે, તે શું દૂતપણું રે માહરૂ, સ્વામિદ્રહ કીસી પરે કરૂં. ૧૮૩ સુરપતિ સહસ ચને કરી, જોતા હશે વાટ મારી, બિગ ! વિલંબકારિ એ દૂત, જેહને પંથ જુવે પુરહૂત. ૧૮૪ ઇતિ અનુરાય કરતે ભૂપાલ, દેખી જપી ભીમક બાલ; વિનયવતી થઈ છમ ઉચરે, અવિનય કુણ સુરપતિને કરે. ૧૮૫ મહાનુભાગ તે મેટા દેવ, અમર અસુર નર સારે સેવ; તેહને ત્રિધા નમું ત્રણિકાલ, તે માહરી કરજે સંભાલ. ૧૮૬ તથાપિ તુજ પૂછું એક વાત, અમૃતભેજ સુર સંઘાત; કહે માનુષી તાસ કિમ ગમે, કિમ હંસી "બંદાલે રમે. ૧૮૭ વય બલ બુદ્ધિ તેજ તેહની, કિહાં વળી કિહાં માનુષ દેહની; નહિ એ સંજના વખાણ, કિહાં સુરરત્ન કિહાં પાષાણુ. ૧૮૮ દેવતણિ આવર્જનકલા, તિહાં માનુષીનું હુઈ કસલા; ગજાહણ ન લહે ગ્રામીણ, કરિપાખરખરનહુઈ ધૂરીણ. ૧૮૯ કિહાં સુરકન્યા કિહાં માનુષી, કિહાં શશીવદની કિહાં હલમુખી; ચંપક મગર માલા કિહાં, કૂબકકાસ કુસુમ ‘સજ કિહાં. ૧૯૦ ૧ ગુપ્ત પણે કહી. ૨ વાણું. ૩ આજીવિકા. ૪ ઈં. ૫ કુકડવેલાના વેલામાં. ૬ ગામડિયો હાથી પર બેસવું શું જાણી શકે? ૭ હાથીની પાખરો ગધેડાને ન શોભી શકે. ૮ માળા, હાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy