SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૪) નળદમયતીરાસ, એહને દર્શન કુણ સુંદરી, શીલ ન લેપે ધીરજ ધરી. ૧૬૮ મુજ મન કે ન હરે નલ વિના, એ દેખી હું હુઈ એકમના તે થઈ દૂત દેવને સહી, નલ વલ્લભ એ આવ્યું અહી. ૧૬૯ પરચિત્ત ધાતુ દ્રવિણ ટંકણે, અતિ બલ વિષયા યુદ્ધ અંકણે; સુણવા દેશ વંશ એતલું, મુજ મન મેદ ધરિ અતિ ઘણું. ૧૭૦ ઈશું વિમાસી જૈમી વાચ, દેવદૂતને કહે સુણિ સાચ; નિરાલંક તે બેલી વાણું, ગોકમ ભંગ મ કર ગુણખાણ. ૧૭૧ મેં તુજ નામાદિક પૂચ્છિતું, તે મતિ વચન કહ્યું "કુત્સિત; યથાદ ભાખ્યું અજ્ઞાન,હસ્તીની પરિ કરીયું તેં સ્નાન. ૧૭૨ તુજ નામાદિ સુણું સવિવેક, સુણવા અવર ન ઇચ્છા એક જલતૃષ્ણ જલ પાને શમે, મધુપાને નવિ છીપે કિમે. ૧૭૩ ઇતિ મીનાં વચન વિશાલ, સુણું પ્રત્યુત્તર કહે ભૂપાલ; અયિ! મુજ નામ વંશ છે જસ્યું,તે સુણવા તુજ આગ્રહ કિસ્યું.૧૭૪ માન(વી)ની હેયે મનીષા જેહ, વિના પ્રયોજન ન વદે તે વળિ સ્વયનામ સ્વયં કિમ કહે, જે અક્ષર લવ સાચું લહે. ૧૭૫ તે સ્વનામ હું કિમ ઉચ્ચકું, ભંગ વ્યવસ્થા હું કિમ “કરૂં; તથાપિ આગ્રહ તાહરે માન, કિમપિ કહું તે સાંભળી કાન. ૧૭૬ ૧૦વંશહિમાં સુવડે મન આણુ, મુનિ પત્ર માત્ર તસ જાણ; મિન રહિયે નૃપ એટલું કહી, તવ ભૈમી વળિ બેલી સહી. ૧૭૭ વંશ પ્રકાસ્યું ન કહિયું નામ, કીધું અર્ધ વંચના કામ; શ્રેતાનું ચિત્ત હરવા ઈહાં, એ ચતુરાઈ સીખી કિહાં? ૧૭૮ ૧ પારકા ચિત્તરૂપી ધાતુને ગાળી નાંખવા ટંકણું સમાન. ૨ આનંદ. ૩ ભયરહિત થઈને, દુઃખ વિના. ૪ ઇંદ્રિયને–પૃથ્વીને કાયદોનિયમ ન છોડ. ૫ ખરાબ. ૬ ભરછમાં આવે તેમ અજ્ઞાનપણે બેલેલું. ૭ હાથી ન્હાઈને માથે ધૂળ નખે તેથી સ્નાન ન કર્યા જેવું થયું. ૮ દારૂ પીવાથી. ૪ પ્રત્યંતરે “ભોગ વ્યવસ્થાનું કિમ કરું.”૧૦ ચંદ્રવંશ. ૧૧ અરધી ઠગાઇનું કામ. ૧૨ પ્રત્યંતરે “કીધું અદ્ધ વચને કામ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy