________________
પ્રસ્તાવ ૬ છે. (ર૪૩) પાશધરણ પશ્ચિમ પતિ કહિયે, વરૂણ શરણ તાહરૂ ગ્રહી રહિયે, તારે વિરહ દાવાનલ વહિ, તે તેણિ જલસંચય સંગ્રહિએ. ચદ્યપિ અંગ ધરે સો પાશ, તથાપિ આયુષિ થયું અપાશ;
તેહની પૂરણ આશા પૂરી, વિરહદના વાડું દરિ. ૧૫૮ દુસહ તુજ વિગ વિકરાલ, ચતુરે! એ ચ્યારે દિશિપાલ, ખમતાં ઘી વરસતસ થાય, નિશિવાસ અતિ દુખે જાય. ૧૫૯ સુતનુ! સ્વયંવર તાહર લહી, તે ચારે સુર આવ્યા અહીં, દેવલેક ઈડિયે તુજ કાજ, તું લીલા કરિ તેહને રાજ. ૧૬૦ એ વાત તું સર્વ વિચાર, તેણે મુજ શિર સંપ્યું છે ભાર તેહ ભણુ મલ્લક્ષણ (નર) એષ, તેહનું જાણે જંગ મલેષ. ૧૯૧ વળિ કહાવ્યું છે તે અવધારી, ભીમસુતે! તું અમૃત વારિ,
હેયે તુજ વિરહાનલ એહ, દાધા નવપલ્લવ કરી તેહ. ૧૬૨ કરિ પ્રસાદ અંગિકર સ્વર્ગ, તુજ ઓલગશે અમરીવર્ગ
નહિ તે ભૂતલે નિવશું અમે, “મયા કરી જે માને તુમે. ૧૬ તે (લ)ક્ષણ હવે પામિણે કદા, તુજ મુખપંકજ દેખી મુદા
લેચન એહ કૃતારથ હુશે, તવ મન હુદિ° તુષ્ટિ પામશે. ૧૬૪ દેવદૂતનાં ઈસ્યાં વચન, સુણી ચમકયું દમયંતી મન્ન;
અહીં વાત તે બેલે કિશી, સુર યે પ્રીતિ ધરે છે ઈસી ૧૬૫ એહને સ્વર્ગ વધૂના ભેગ, શું છે મારે સંગ?
સદા શર્કરા જેહને સહે, સે પિણ કિમ પીંપરી મુખ રહે.૧૬૬ નથી જાણતા જ્ઞાને કરી, એ ભૈમી નલનુપ સુંદરી; પરનારી સાથે શું પ્રેમ, એણી વાતે કેમ વછે એમ? ૧૬૭ રૂપ સકલ સભાગ-નિધાન, દૂત એ દીસે પરધાન;
૧ રાતને સમય. ૨ સારા શરીરવાળી! ૩ દે. ૪ કબૂલ કર, વિચાર, ૫ કૃપા. ૬ દેવીઓનો સમુદાય એળગ કરશે. ૭ વસવું. ૮ મહેરબાની. ૮ પ્રત્યન્તરે “પદપંકજ. ૧૦ પ્રત્યન્તરે “દષ્ટિ તુષ્ટિ”. ૧૧ દેવલોકની સુંદરીએ. ૧૨ સાકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org