SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪૨) નળદમયતીરાસ, પરમારથી કહું એક તત્વ, તેહનું સફળ કરૂં તત્વ; ઇતિ નિસુણી ચમકી સા બાલ, મૌન ધરી ઊઠી તત્કાલ. ૧૪૬ દેવદૂત કહે મુગ્ધ! કાંય, એ આસન છાંડને જાય; વચન કર્યું તે સુણ એક ‘ચિત્ત, એનર રખે લહે અવિનીત. ૧૪૭ તુજ મતિ છે અમ્મલિતાનંદ, વિજયી છે તુજ આલીવૃન્દ; પસંભલી ગરી!ગિરા માહરી,સુભગે! સબલ દિસા તાહરી.૧૪૮ ઇંદ્ર દંડધર પાવક વરૂણ, ચારિ દેવ ચિદિશિ આભરણું તે વસિ થયા ગુણે તાહરે, માને સત્ય વચન મારે. ૧૪૯ તારે કાજે ઇંદ્ર મહારાજ, છેડી દેવકનાં કાજ; સુરપતિપદવી તૃણ લેખવે, નિશિદિનિ તુજને મન ચિંતવે. ૧૫૦ ન રૂચી વાત શચિશું કિશી, નવિ સુહાઈ દીઠી ઉર્વશી ન ગમિ નાટક રંભાતણું, ત્રિલોત્તમા સાથિ રૂસણું. ૧૫૧ મંજુષાનું ટળીયું માન, ગ્રહી રહિયે એક તાહરૂં ધ્યાન, પુરંદરે એક તે કરી હયે, કલત્રવંતપણું વંછિયે. ૧૫ર દંડધરા દક્ષિણદિશિસ્વામિ, તે પણિ થઈ રહિયે તુજ નામી; ધર્મરાજ નવિ પૂરે સભા, ત્રિકરણ વછે તું વલ્લભા. ૧૫૩ ૧૦ધુર્ણા દીઠી ન સહાય, રાત દિવસ તાહરા ગુણ ગાય; તેહને પૂર મનોરથ શુભે! લલને! કપાળ વલ્લભે. ૧૫૪ તરૂણ ! તુહને પાવક જપે, આપવું અંગિ અતિતપે, હેતું દ્રવ્ય તસ ન રૂચે કીશું, તસ મન તાહરે પાસે વસ્યું. ૧૫૫ સ્વાહા દેખી હાહા કરિ, નામ નિરંતર તુજ ઉચ્ચરિ, મુશ્કે! તેહને પ્રેમ મા મેલ્હી, કાચ કાજ માણિક્ય મઠેલી. ૧૫૬ ૧ દૂતપણું. ૨ પ્રત્યંતરે “વચન કર્યું તે સુણ દેઇ ચિત્ત.” ૩ અખૂટ આનંદ. ૪ સખિયાને સમુદાય. ૫ આમાં સાંભલને બદલે દરેક સ્થલે “સંભલ” “સંભલી” પ્રયાગ વાપરેલાં છે. છતાં મોટે ભાગે સુધારી “સાંભલ” કરવામાં આવ્યું છે. સુંદર સ્ત્રી ! ૭ વાણું. ૮ સ્ત્રી કરવાની ઈચ્છા, ૮ મન તન વચનથી. ૧૦ યમપત્ની. ૧૧ હે લલના ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy