SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૬ ઠે (૨૪૧) ક્રડા સુક સારિકા મચૂર, દેખી નલ દર્શન રસપૂર, ચિત્ર લખિત પરિ નિશ્ચલ રહે, અવરભાવ કેતા કવિ કહે.૧૩૪ હવે વિદર્ભ લેચન-આણ, નૃપ ઉપર પડિયા જસપરાણ જાણે ઉલેચનકૈરવ કરી, પૂજા કરિ ભીમ કુંવરી. ૧૩૫ બહુ જણ દ્રષ્ટિ એકઠી મિળી, જાણે બેહુ મન આશા ફળી; ભેદી અંગ છેક નીકળી, પંચબાણની બાણાવળી. ૧૩૬ હંસે જે દેખાડિયું લખી, સે નલ એહ કશું હુઈ સખી? : પરબ્રહ્મતણી પરિ લીન, દર્શન દેખી થઈ આધીન ૧૩૭ આપવું નલપતિ જાણતી, કૃપાભાવ મનશું આણુતી; '. કહે ફળિયું અમ લેચન પુણ્ય, જિણિ તુમ દર્શન દીઠું ધન્ય-૧૩૮ હરમેં હૃદય-કમલ વિકસિ, અર્ધ લેઈ આસન બેસિયે; અલંકરી જે આસન એહ, પ્રગટ કરે વચનામૃત મેહ. ૧૩૯ કવણ દેશ અધુના અંધાર, કિહાં કરશે ચંદ્રદય સાર; તુજ નામિ કુણુ માઈ વર્ણ, સેઈ મુજ કર્ણભર્ણ. ૧૪૦ સ્વર્ગ મત્સ્ય પાતાળ નિવાસ, જિહાં હસે તિહાં પુણ્ય પ્રકાશ કુણ કુળ સફળ કરિયું અવતરી, કેહિ જાતી પવિત્રજ કરી. ૧૪૧ ઈતિ પૃચ્છા પ્રત્યુત્તર વાણી, શ્રવણિ સુધારસિ કર ગુણાણિ. અત્યાદર દેખી રાજન, અલંકરિયું મણિ સિંહાસન્ન. ૧૪૨ વૈદર્ભિએ સ્તુતિ જે કરી, તે પણિ રાયે ચિત્તિ નવિ કરી રાખી શુદ્ધ પ્રતિજ્ઞા ખરી, બોલ્યો નૃપ સાહસ આદરી. ૧૪૩ ભદ્રે ! સ્વસ્થ ચિત્ત થઈ સુણે, મુજને દેવદૂત તું મુણે, ઇંદ્ર વરૂણ યમપાવતણી, સીખ ગ્રહી આવે તુજ ભણું. ૧૪૪ માહરૂં માનવ લેકિ નિવાસ, ઇંદ્રાદિક મુજ પૂરે આશ; દેવદૂત તે માહરૂં નામ, આ તેહનું કરિવા કામ. ૧૪૫ ૧ તાકીદે. ૨ લોચનરૂપ કમળ વડે. ૩ કામદેવના પાંચે બાણુની. ૪ ચગી જેમ પરબ્રહ્મ સ્વરૂપમાં લીન થાય તેમ દમયંતી નળસ્વરૂપે લીન થઇ. ૫ હમણું. ૬ કાનનું આભૂષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy