________________
(૨૪૦) નળદમયંતીરાસ.. દાને પૂર્યા માગધ જa, રૂપ સુધારસ વિશ્વનયજ્ઞ. ૧૨ ગુરૂ આશીશ આજ તુજ ફલી, કુલદેવી સહી તૂઠી વળી; ફન્યા મરથ સહુ અમ આજ, તું વલલભ પામીસી વરરાજ.૧૨ એવાં સખીવચન નૃપ સુણી, અતિ આદરી અનિમેષજ પર્ણ નયણે પીયે વલ્લભારૂપ, હરખ શેક સાથે લહે ભૂપ. ૧૨ મનિ ચિંતવે જેવી સાંભળી, તેહથી કે ગમે આગળ; હા વિધાત! તેં કીધું કિશું? પ્રેમવિશ્વ માંડિયે એહશું! ૧૨ હા હા ! ઈંદ્ર વજૂિ કરી એહ, ગિરિપરિ કાંઈ ન ભેદ્ય દેહ લેપાલ! તુંધ લીલારસે, શાપી ભમ ન કીધું કિસે? ૧૨ ભીમ સુતાને પ્રેમે જડિચે, પણ તમે વૈર વિના કાં નડિયે પ્રિયા પ્રેમપાદપ સૂકવ્યું, ક્ષત્રીધર્મથકી ચૂકવ્યું. ૨૨ એહનું જેટલું જોઈએ રૂપ, તેટલું સુણીએ લાભ સરૂપ; ઈસું વિમાસી તૃપતિ-વિહીન, નિરખે રૂપ ઇંદ્ર આધીન ૧૨ હરિ જિમ સહસ નયન કે ધરે, મેમેષ કદા ન કરે, નિરવધી જીવિત ધારી જેય, ભમી નિરખણ પાર ન તોય. ૧૨ ઈસું વિમાસે નિરખી રૂપ, ચિત્ર લિખિત જિમ તિહાં નલભૂપ
એટલે ભૈમી લેચન વામ, કુરકે મન હરખે સા તા. ૧૩ અંગિ પુલક ઊપજે ઘણે, ભમી સખી પ્રત્યે ઈમ ભણે, તવ નૃપ સહસા પરગટ થયે, કૈરવિનિ વન જિમ શશિ રહે.૧ તે દેખી નરપતિબાલિકા, સફલ કરે ચન–માલિકા; જેતાં સકલ રૂપ સંદેહ, ઐણ સર્વ પામ્યું વ્યાહ. ૧૩ થઈ રોમાંચ કુંચ કામિની, કરે નિરીક્ષણ સહુ એક મનિ, ન કરે કેલાહલ લવલેશ, ધરિ શંકા યામિક પરવેશ. ૧૩
૧ પલકારો મર્યા વિના એક ટસે જોવું. ૨ પ્રેમ રૂપી વૃક્ષ ૩ ડાબું નેત્ર ફરયું. ૪ રૂંવાડા ઉભા થઈ આવ્યાં. ૫ પિયણના સમૂહમાં ચંદ્રમા ઉદિત થાય તેવી રીતે. ૬ રાતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org