________________
પ્રસ્તાવ ૬ છે. (૩૯) નિજ પરિવાર સકલશું સહી, નલ કુંઠિનપુર આવ્યું વહી;
સમાચાર સે લહીનૃપ ભીમ,સન્મુખ ચાલ્યા જવ નિજસીમ.૧૧૧ સ્વાગતિ પ્રણિપતિ કીધી ઘણી, મિલ્યા બેહ પ્રેમેં ક્ષિતિધણી; દેય રાય ચિત્ત વિકસ્યાં ઘણાં, દીધાં ઠામ ઉતારાતણું. ૧૧૨ સપરિવાર નૃપ તિહાં ઉતર્યા, દેખી નગર લોક મન ઠર્યા,
ભમી એ વર વરશે ખરી, એહવી લેકવાણી વિસ્તરી. ૧૧૩ ભેજનાદિ વિધિ સાધન ભણી, ભીમે મહિતા મેહલ્યા ગુણ
એ વાત દમયંતી લહી, હીયડા સાથે ઘણું ગહગહી. ૧૧૪ સાર રસવતી સુંદર શાક, અતિ ઉત્તમ નિપાયા પાક ભેંમી નિજ વલ્લભનિ હેત, સખી સાથે મેકલિ સુચેત. ૧૧૫ સપરિવાર નુપ ભેજન કરી, દેવ અર્થ નિચે મન ધરી,
અંતર્ધાન કરી નિજ કાય, કંડિનપુરમાં પુછતા રાય. ૧૧૬ નવનવ પુર કેતક નિરખત, નૃપ મંદિર પહો હર્ષતે;
સુણી ગંધવ કન્યા રાસ, ભૈમીને તિહાં લહી આવાસ. ૧૧૭ "દેવદૂત તિહાં આવ્યું હસી, અંતર્ધાન રહે સાહસી; પેખે રંભા કે ઉર્વશી, દમયંતીની દાસી તિસી. ૧૧૮ fઉત્સુક મુખ જેવા વલ્લભા, આ તિહાં અત્યંતર સભા; જિહાં ભમી આલી પરિવરી, સિહાસન બેઠી સુંદરી. ૧૧૯ વાત કરી સહુ સખી હરખતી, દમયંતીનું મુખ નિરખતી;
આજ ગઈ ચિંતા સવિ દૂર, ઝીલી સખી સુખ સાગર પૂર. ૧૨૦ સા તુજ વલ્લભ ઈહિ આવીએ, સકલ લેકને મન ભાવિઓ; લેચન તુજ ચકર હરખસી, તસમુખ-ચંદ્ર-પાન પામસી. ૧૨૧ સુણી સખી ! તાહરે ભરતા, યશ પૂરિયા સાથે સંસારે;
૧ પ્રત્યંતરે–“સન્મુખ આવ્યુ જવ નિજસીમ.” ૨ પ્રત્યંતરે “દેવ અર્થ નિશ્ચલ આદરી.” ૩ પિતાનું રૂ૫ છુપાવી. ૪ મકાન. ૫ નળ રાજા-ઈન્દ્રનું દૂતપણું ગ્રહીને. ૬ આતુર. ૭ સખીવૃન્દ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org