SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૮) નળદમયંતી રાસ, તેને ઉતારી આપીયા, નિજ સમીપિ નિશ્ચલ થાપા સંધ્યા વિધિ સાધિ નરપતિ, બેલાવ્યાં કિન્નર દંપતિ. ૧૦૧ કલા પ્રગટ સે કરે આપણી, ગીત સુણાવે ગાથક ગુણ; ઘષવતીને નાદજ સુણ, સપરિવાર રંજિયે 'ક્ષિતિધણી. ૧૦૨ સભા સહુ થઈ ચિત્ર સમાન, પૂછયું નૃપે પુષ્કર દેઈ માન; કહે એ યુગ્મ કિહાં પામીયું,મીને હિત કરી કુણે દીયું. ૧૦૩ પુષ્કર કહે વિદ્યાધર-સુતા, વૈદાર્ભિને ગુણે અનુરતા, સા કેશીનીનામિ શશીમુખિ, ભીમસુતાની છે પ્રિય સખી.૧૦૪ કિન્નર યુગ્મ દિયું તેણઈ, એને ગાને સભા પ્રણાઈ શ્રેમી પ્રેમ ખરે તુમ ધરી, મેલીયાં કિન્નર કિન્નરી. ૧૫ સુણી રાય મનિ ચિંતે ઈશું, એ ભૈમી સુર કન્યા કશું; વાં છે ઇંદ્રાદિક જસ દેવ, સારે કિન્નર કિન્નરી સેવ. ૧૦૬ મુજશું પ્રેમ પૂરણ એ ધરે, પણ અંતરાય દેવ વિચ કરે; કિમ છેડશું પ્રિયાને સંગ, કિમ કીજશું પ્રતિજ્ઞા ભંગ. ૧૦૭ એક પખિ વ્યાધ્ર એક પખ તટી, વાત એહ દીસે સંકટી; કેમ નીપજશે દય પ્રકાર, રાજા એહ કરે વિચાર. ૧૦૮ ભૂપે સભા વિસર્જન કરી, સુખે સ્વ૫ નિદ્રા આદરી પ્રભાતી ગીત સુણી કિન્નરી, લહિ બેધ "તંદ્રા પરિહરી. ૧૦૯ દેવકાજ નિશ્ચ આચરું, કીરતી કાજ પ્રિયા પરિહરૂં; રખે ભાઈ વાચા આપણું, ચાલ્યો ચતુર કુંડિનપુર ભણું. ૧૧૦ (અનુષ્ય છે.) "राज्यं यातु श्रियो यान्तु, यान्तु प्राणा विनश्वरा; या मया स्वयमेवोक्ता, वाचा मा यातु शाश्वती." १ ૧ રાજા. ૨ સતવંત કરી શકાય છે. ૩ વાઘ અને નદીના ન્યાયની વાત જેવું મારે પણ બન્યું. ૪ ડી. પ ઘેન-નિદ્રા પ્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy