________________
પ્રસ્તાવ કહ
( ૨૩૭) જીવિત ચાવન રાણી મ રમા, કરિ વર કર્ણ ચપલ ઉપમા; જાણી પ્રેમ પ્રિયાને તો, દેવકાજ નિશ્ચય પડિવો. ઇતિ મન સાથિ કર્યાં વિચાર, ઇંદ્રાદિક ઉલ્લસ્યા અપાર; નલને દીયે અઢષ્ટીકરણ, યમરાજ ઇંદ્ર અગ્નિ ને વરૂણૢ. ૯૧ હુવા દેવ સવિ અંતરધ્યાન, સ્થાનકે પુહતેા નલ રાજાન; સંધ્યા કારજ સઘળાં કરી, કુશલ અતિક્રમી શર્વરી. ૯૨ પ્રભાતિ તૂર શબ્દ નિશ્વાન, સુણી નેતાલિક વચન પ્રધાન; નલ નરપતિ નિદ્રા પરિહરી, પ્રભાત કારજ સઘળાં કરી. ૯૩ સભામાંહી નૃપ બેઠા હવે, એટલે દ્વારપાલ વિનવે; સ્વામી ! દમયંતીના દૂત, પુષ્કર નામે દ્વાર પુર્હુત. ૯૪ સાથે બે કિન્નર કિન્નરી, વષ્ટિ ભેટ સ્વામિ તાતુરી; નલનૃપ કહે આશુ અહીં તેડી, એણી વાત ક્ષણ એક મજેડી, કિનર યુગ્મ સાથિ ઉલ્લાસિ, પુષ્કર તેડિયા નલપ પાસિ; સા પ્રણમ્યા ભૂપતિના પાય, રાજા પૂછે કરીય પસાય. ભીમભૂપ વિજયી પરિવાર ? આવ્યાનું કારણ કહેા સાર ? પુષ્કર કહે પૃથવીપતિ ! સુષ્ણેા, હુ· સેવક દમયંતી તા. ૯૭ આજ સ્વયંવર કાજ અનેક, રાય મલ્યા છે કુણ લહે "એક; તેહનુ' 'સ્વાગત કરવા ભણી, વ્યાકુલ મન કે ડિનપુર ધણી.૯૮ તુક્ષને પાઉધરાવા દેવ, ભૈમીએ પાઠવીએ હેવ;
૯૬
તુજ્ઞ પ્રયાણ દિનથી સા નિત્ય, ચરમુખ પૂછે પથ પ્રવૃત્તિ ૯૯ દેવ! સેવ તુમ કરવા સદા, કિન્નર મિથુન મોકલ્યુ' મુદ્દા; સુણી વચન રજ્યા જગદીસ, કિન્નર યુગ્મ દીચે આશીષ. ૧૦૦
૧ રાત વિતાવી. ૨ ભાટના દુહા ગાથા આદિ કથન. ૩ જલ્દીથી. ૪ એ, જોડું. પ પાર. ૬ સન્માન આદિ. ૭ જાસૂસના મ્હોંએથી પથ્ સધી સમાચાર. ૮ જોડુ, ૯ ગુજા.
Jain Education International
૯૦
For Private & Personal Use Only
www.jainelibrary.org