________________
(૨૩૪) નળદમયંતીરાસ, ફળ્યું પુણ્ય માહરૂં અસ્તિક, તક્ષે પાવન કીધું ભુલેક;
કિહાં મુજ તપ ડું મહાદેવ, કિહાં તસ ફલ પામી તુહ્મસેવ. મુજ કિંકર જાણ આપણે, પ્રેમ ધરિ મુજ ઉપર ઘણે કાજ હવે તે કહે મહારાજ, સફલ જનમ મુજ હુ આજ.પ૭ ઈતિ નૃપવચન સુણું સુરસાથ, સહિત સુરં નિર્જરનાથ વળતું વચન રાયપ્રતિ ભણે, છે તન કુશળ ભૂપ તુમ તણે. ૫૮ સપરિવાર વિજઇ છે તà, ચારિ લેકપાલ આ અશ્રે; દેવકથી આવ્યા અહી, રાજન! તુજ મિલવાને સહી. ૫૯ આગે તાહરી કીરતી સુણ, સિદ્ધ ચારણે જે વળી ભણું; સત્ય પ્રતિજ્ઞાધારક ધીર, વસુધાતલિ એક તું વડવીર. ૬૦ અગી કરે વચન જે અઢ, તે એક કારિજ કહીયે તુહ્મ; રાજા મનશું ચિંતે ઈશું, મુજશું કારિજ હશે કિશું. ૬૧ રાજ રમા લીલા ભંડાર, તે દેતાં મુજ નહિ વિચાર,
અનાયત્ત પણિ ભમી મુખે, ઈંદ્રાદિક મુજ યાચે રખે. ૬૨ તથાપિ જે કહે તે સાંભળું, ઇતિ સુવિચારી બેલ્યું ભલું;
સુપ્રસન્ન વાણુ ગંભીર, *વાસવ પ્રતિ કહી નલ ધીર. ૬૩ કારજ તુમ મન હેયે જેહ, મુજને દેવ! પ્રકાશે તેહ; "કિંકરની પરિ ઈમે શિર ધરી, સા તુમ આણ પાળવી ખરી. ૬૪ શું સુણી ઇંદ્રાદિક સહુ, સાધુ! સાધુ! ઈતિ બોલ્યા બહુ દભ સમુદ્ર ઈંદ્ર ઉલસી, નલરાજાનિ કહે ઈમ હસી. ૬૫ રાજન ! વિષમ કાજ તે સરે, એહવું અહ્મ મન નિશ્ચય ધરે, કાજ અદ્ભારે ડું એક, વચન વ્યય તે કરે વિવેક. ૬૦ ભીમરાય કંડિનપુર ધણું, ધૂયા દમયંતી તસ તણું; સે છે સ્વયંવરા ઉત્સુકી, કાજ એહ “સીજે તુજ થકી. ૬૭
૧ ઘણું જ. ૨ . ૩ પૃથ્વીમાં. ૪ ઇંદ્રને. ૫ દાસની પેઠે. ૬ તારાથી. ૭ પુત્રી. ૮ સફળ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org