SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૬ છે. (૩૩) એ દાતાર અતુલ સાંભળે, આજ આપણી દ્રષ્ટિ મિલ્ય; દમયંતી એહની રાગિણી, આપણી સાહિલી છે સુણ. ૪૪ પૂરણ પ્રેમ નારેશ્વર તણે, ભમી સાથિ સુચ્યું છે ઘણે; એ જે પ્રિયા પ્રેમ પરિહરે, દેવદૂત હુઈને સંચરે. ૪૫ દમયંતીશું વિછી કરે, તે એ સત્ય પ્રતિજ્ઞા ધરે; ઉન્નત ચિત નહી યે સારીખું, હવે આપણુ કીજે પારીખું. ૪૬ ઈશુ વિમાસીને સુરરાજ, નિગમેપીને દીધું કાજ; નલને કહી સુકેમલ વાણી, સપદિ સમીપ માહરે આણી. ૪૭ ચા નિગમેષી હરિદૂત, જિહાં નૃપ વીરસેનનું પૂત; દેખી નલરાય ચિંતિ હેવ, મુજ સમીપ આવે કુણ દેવ. ૪૮ ઇંદ્રદૂત આવીઓ નલ પાસ, બે એહવે વચન વિલાસ; રાજન ! મનિ વિભ્રમ માણજે, મુજ સુરહુત દૂત જાણજે.૪૯ તુજે પિલેમી પતિ ભગવાન, પાઉધરાવે છે દેઈમાન; સા સાંભળી સસંભ્રમ પણે, ઊડિયે મન ઉલટી આપણે. ૫૦ કર જોડી શિર અંજલી ધરી, ચા ચતુર ચિંતન કરી; પાકશાસન આવે પરિવરી, બિહુ પબે ચમર ચલાવે છસુરી. વર વિમાનિ સિહાસણિ સાર, તિહાં બેઠે જન બહુ પરિવાર બેઠે નાટક બદ્ધ બત્રીસ, કરાવતે પૂરવે જગીસ. પર ગાયે કલ-કંઠિ કિન્નરી, ચારણ કરે ગુણ સ્તુતિ ખરી; લેપાલ(ક) સાથિ ગિરિઅરી, આ ભૂમિ અવસ્થિતિ કરી. દેવરાજના પ્રણમી પાય, જે હાથ રહ્યા નલરાય; પાવક વરૂણ અને યમરાજ, ભૂપે તે પ્રણમ્યા નિર્વ્યાજ. ૫૪ કહે ભૂપ ઇંદ્રાદિક પ્રત્યે, જુ! પ્રભુ દર્શન દીધું હિતે; તુ મુજ સીધા સઘળા અર્થ, વિલય ગયા વળી કે અનર્થ. ૫૫ ૧ ઈ. ૨ ઇંદ્રને જાસુસ.૩ આણજે. મ આણત ૪ ઈંદ્રને દૂત. ૫ ઇંદ્ર. ૬ ઈંદ્ર. ૭ દેવીઓ. ૮ ડુંગરાઓને શત્રુ-ઈંદ્ર. જે. ૧૦ તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy