SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૨ ) નળદમયતીરાસ. ૩ સુર રિષીના મુખની એ વાત, ચમક્ચે સુણી દેવ સલાત; ભૂમિ રૂપ સ્વયં વર ઠામ, જેવા ઉત્સુક ભયા સુત્રામ. ૩૨ એ આભનક સાચું પરૂ, લાક ગતાનુગતિક તે ખરૂ; સ્વયંવરા જોવા માનવી, ઇંદ્રાદિક નિજી મતિ વિ. વરૂણ હુતાશન ને યમરાજ, ચાલ્યા સાથિ ઇંદ્ર મહારાજ; સાચી વાત સુણી સા સચી, નિજ મનશુ શુદ્ધિ ઢચમચી. ૩૪ મિલન વદન મંજુધાષા ભઇ, રભાખલી થંભ થઈ રહી; માનભાવિ ભાવી મેનિકા, હુઇ વિખિન્ન સહુ સુર કન્યકા. ૩૫ તુરિ દિસિપાલ સહિત સ’ચરિયા, નલ નૃપ રેવાતટ ઉતરીયે; દીઠા મહીતાશુ શ્રુતશીલ, હરાવતું શ્રીનંદન લીલ. નદી નર્મદા તણે નૃપ સેાય, મત્રિ સાથિ વન કૈાતુક જોય; સહેસા ચક્રવાક સુંદરી, દીઠી ચ્યારી હુંસ પરવરી. સા નીરખી મહીંતાને કહે, આ અસમંજસ માટું દહે; જીએ રથાંગી કેડે ફિ, હંસા સુરત કામના કરે. શુિ ચકવી નવ વછે સંગ, તિમ તિમ હુડસ ધરે છે ર'ગ; અનુચિતરાગ ભલેા નહીં એહ, જાતી જીન્જીએ કિસ્સુ સનેહ. ૩૯ એ અસમજસ જે નીરખીએ, તેહનું કારણ એ પરખીએ; ભૈમી મેલાપક સુણી ભાય, એકા એક વિધિ કરશે અંતરાય. ૪૦ ઇતિ વારતા સચીવશું કરે, પ્રિયા મેલાપક ચિંતા ધરે; એણે યુગતે વર્તતા નૃપાલ, પેખે ઇંદ્રાદિક દિગ્પાલ. અતુલ રૂપ દીઠું મહીનાથ, ઈંદ્રાદિક ચિત્તે સુર સાથ; ૩૭ ૩૮ Jain Education International ૩૩ આહા રૂપ લાવણ્ય અગણ્ય, આહા આહા! જગતિ તલ ધન્ય! ૪૨ એમ કહી શિર ધૂણે દેવતા, ચિંતે એ નૃપના ગુણુ છતા; દેખી દમયંતી 'મહામના, નહિ પરણે નલ રાજા વિના. ૪૩ ૧ નિજી—તિજ, પેાતાની. ૨ પાણી, અગ્નિ આદિ દેવા. ૩ પ્રધાન સાથે. ૪ મોટા મનવાળી, For Private & Personal Use Only ૪૧ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy