________________
પ્રસ્તાવ ૬ કે. (૨૩૧) लुप्तं व्योम तलं दिशः कवलिता रुद्धो रविः पांशुना, ..
चक्रे तस्य बलश्वलद्भिरभित त्रैलोक्यमप्याकुलम् १ સો બલ સબલ સાથિ પરિવરિ, કેતુ પંથ અતિક્રમ કરિયે; નલરાય પાપે તટ નર્મદા નદી પાસિ ઉતરી મુદા. ૨૧ એટલે ઈંદ્ર સાથિં દિપાલ, સુરગિરિ પુહુતાછે સુવિશાલ
સુરી સાવિંનંદનવનિ રમિ,નારદઋષિ આવ્યા તિણ સમિ. ૨૨ તવ સુરપતિ થઈ અભ્યસ્થાન, નારદ બેસાર્ય દેઈ માન;
ઇંદ્ર કહે કષિા વંછિત લહેર અહિં આવ્યા તે કારણ કહે. ૨૭ તુહ્ય મનિ હરખ હવે જેથી, તે સંગ્રામ કિશું ક્ષિતી નથી,
વસુંધરા શું થઈ નિવર, જિણે તુધ્ધિ અંહિ પઉધાર્યા ધીર? ૨૪ નારદ કહે સાંભલિ સુત્રામ! સંપ્રતિ ભૂતલ નહિ સંગ્રામ; તેનું કારણ છે તે સુણે, ભીમરાયની પુત્રી તણે. ૨૫ સ્વયંવરા ઉત્સવ છે ઘણું, તેહની જોડી ને બીજી ભણું;
સ્વર્ગ મત્સ્ય પાતાલે નેઈ, દમયંતી સરખી નહી કેઇ. ૨૬ પૂરવ વૈર છડી સહુ વળી, તિહાં આવે છે નૃપ મંડલી, કલિ નહિ કરે તિહાં કે તદા, જાણે તીર્થંકર પરષદા. ૨૭ ઈણે કારણે ઇંદ્ર મહારાજ ! યુદ્ધ નથી ભૂમંડલે આજ;
મનિ જાણું દેવતા કદાપિ, યુદ્ધ કરે તે જોઈએ આપિ. ૨૮ સુર કલિ કેતુગ જેવા તણું, અહિં આવ્યાનું કારણ ભણું,
સુણી ઈંદ્ર કહે નારદ સુણે, અહીં પણિ સમર નથી સુરત. ૨૯ સુણું કલહપ્રિય થયે નિરાશ, મુખિ મેટા મૂકી નીસાસ;
કહે અહીં રહ્યા તણું શું કામ, કદાપિ ભૂમંડલે સંગ્રામ. ૩૦ વિવાહ મિની “અવસાન, જે કલિ હેય મિલે રાજાન, તે હુવે દ્રષ્ટિ પારણું સહી, બહાપુત્ર ચા ઈમ કહી. ૩૧
૧ ઉઠો ઉભા થઈને. ૨ પૃથ્વીમાં. આપને હર્ષ થાય તે શું કોઈ સંગ્રામસમય નથી? ૩ ૮.૪ કલેશપ્રિય નારદમુનિ. પ સમય ઉપર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org