________________
(૨૩૦ ). નળદમયંતીરાસ. પ્રણમી ભાલિ કરી અંજલી, વિનતી એક સાંભલ કહું વળી;
દેવ વિદર્ભ દેશને ધણ, ભીમરાય પ્રીતિ અતિ ઘણી. ૧૧ ઉત્સવ સુતા સ્વયંવર તણે, તુમ આમંત્રે આદર ઘણે
કૃપા કરે તિહાં પાઉ ધારિવા, દમયંતીનું ચિત્ત હારિવા. ૧૨ નૃપશેખર! તુજ વિણ સા બાલ, ન રૂચાવે ચિત્તિ અવર નૃપાલ;
ક્ષણ વિલંબ હવે નવિ કીજીયે, પ્રયાણભંભા પ્રભુ દીજીયે. ૧૩ ગંભીરાર્થ વચન ઇતિ સુણી, જાણી પ્રવૃત્તિ પ્રીયા મન તણું;
શ્રુતશીલને કરિ ભૂ સાન, તવ બે બુદ્ધિવંત પ્રધાન. ૧૪ ઘણી વાત ઉત્તમ તે કહી, અમ સ્વામિએ નિજ મન ગ્રહી;
સા પહિલી પણ છે અહ્મ સુણી, સ્વભાવિ તિલકા અતિ સદગુણી. નથી વિલંબ અધ્યારે કિસ્પે, આ આવ્યા જવ તુ યુહચર્યો; તેહને કનક કેટી વર તુરી, દેઈ વાભે સંતોષી કરી. ૧૬ સે આ કુંડિનપુર વહી, વાત સકલ ભૂપતિને કહી; વળતું દમયંતી મનરૂલી, વયસી હાથ કહાવે વળી. ૧૭ માત ઉદીચી દિસી રાજાન, કુંડિનપુરનું લાયું તાન,
પણિ નલરાય કનકની કે, મુજને દીધી મન કે. ૧૮ ઈશું સુણી ચતુરા ચત્તવે, વહેલે નલ સંગમ સંભવે; તેહને ભૂષણ દેઈ પંચાંગ, વાધે પતિ મિલાપક રંગ. ૧૯ હવિ નિષધાધિપ ચતુરંગિણી, સેના સજજ કરાવે ગુણ; અતિ ઉત્સુક કુંબિનપુર ભણી, ચા કરી સજાઈ ઘણી. ૨૦
(શાર્દૂલવિક્રીડિત) शेषः सीदति कूर्मराट् विलिखति क्षोणीतलं मज्जति, क्षुभ्यन्त्वं बुधयः पतन्ति गिरयः क्रन्दन्ति दिग्दन्तिनः। ૧ પ્રયાણ કે. ભંભા પ્રયાણુ સમયનું એક વાજિંત્ર છે. ૨ સે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org