SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ (રર) પ્રસ્તાવ ૬ છે. પ્રસ્તાવ છઠ્ઠો. (પાઈ) વદી ભાનુમેરૂ ગુરૂ ભાવિ, કહું કથા છઠ્ઠ પ્રસ્તાવિક હરિ કુંડનપુરને રાજાન, દત પ્રતે દેઈ સનમાન. ૧ મોકલી ચારિદિસિ અંતિ, સવિ નરપતિ નુતરિવા અંતિ, સ્વયંવર વિદર્ભ તણે, ભીમ ઉત્સવ માંડિયે ઘણે. ૨ તેપણિ ગડ ચાડ કર્ણાટ, દ્રવિડ સુદી વત્સ વિરાટ; લાટ ભેટ વળિ અંગ તિલંગ, કુંકણુ કાશ્મીર કુરૂ વંગ. ૩ માલવ મગધ મલય મેદપાટ, ગંગાપાર સુઘોડા ઘાટ; પારસ્કર કામરૂ કનોજ, વાગડ ખડગ કચ્છ કાભેજ. ૪ સોરઠ મહઠ આદિ અનેક, દેસિ દૂત પાઠવ્યા વિવેક; અનુચર એક વિદુરવા ગમી, ચતુર જવન વાહન ઉપશમી. ૫ દેવદત્ત ઇતિ નામે ભલે, આર્યાવર્ત દિશિ મેકલે, સખી મુખેં દમયંતી તાસ, એહવા કહાવે વચન વિલાસ. ૬ સકલ ભૂપ આકરણે જેહ, તાતદેશ પ્રમાણજ તે; મન નિશ્ચલ ઉત્કંઠા ધરી, દમયંતી નલનૃપને વરી. ૭ ઈતિ ધ્રુવ રાજસુતા આક્ત, જાણી સો સુવિચક્ષણ દૂત; અવર રાય આમંત્રણ કરી, આર્યાવર્ત ગયે હિંગહી. ૮ જિણિ વનિ મહેતાસું મૃતશીલ, નલ મહારાય કરિ વનલીલ; તિહાં સો રત્ન ઉપાયન પાણી, નૃપ પ્રણમી બે ઈતિ વાણું.૯ મહારાજ ! રાજેશ્વર વીર, કમલ નયન નલ નરપતિ ધીર; લેચન સફલ હવાં મુજ આજ, સીધાં સકલ મને ગત કાજ! ૧૦ ૧. નેકર. ૨. ભગવદ ભક્ત છતાં બેલવામાં છટાદાર-સમયસૂચક. ૩. ઊંટ પર બેસીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy