SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૮) નળદમયતીરાસ, મનમથલખ્યણ સવિ સંવરી, પિતા પાય પ્રણમે કુંવરી; ચતુરપણે તસુ અગિત લહી, ઈતિ આશિષ પિતાએ કહી. ૧૦૧ થોડા દિવસમાંહી સુણિ સુતે ! સ્વયંવરા મંડપ ગુણરતે; ગુણમય વંછિત વર તું લહે, અંતઃકરણ સાથિં ગહિંગો. ૧૦૨ સખીપ્રતિ વળિ શીખ્યા દીયે, કરે સંતેષ સુતાને હીયે, સુણસવ્યાજ વચન નૃપ તણાં, આલીવર્ગ કરે ઉઆરણું. ૧૦૩ વિરહ વિષાદ હતું તે ઘટિયે, મેદ સુધા સાગર ઉલટિયે; નિજ મંદિર દમયંતી સખી, સપરિવાર વિચરે હરખતી. ૧૦૪ ગ્રંથ નલાયનને ઉદ્ધાર, નળચરિત્ર નવરસ ભંડાર કવિ નયસુંદર સુંદર ભાવ, એટલે હવે પંચમ પ્રસ્તાવ. ૧૦૫ ઈતિશ્રીકબેરપુરા, નલાયને દ્વારે, લોપાખ્યાને હંસ પ્રેક્ષિણ નલકથા દમયંતી કથન દંપત્ય પરસ્પર રૂપવર્ણને નામ પંચમ: પ્રસ્તાવના ૧ કામદેવનાં લક્ષણે સંકેલીને. ૨ ચિન્હ જાણું લઈ ૩ વ્યાજસ્તુતિ આદિ અલંકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy