________________
કિના રિવા ભણિ, ૧
પ્રસ્તાવ ૬ હો.
(૨૩૫) દૂત કર્મ તેહસું જઈ કરે, ગુણ અહ્મારા બહુ ઉચ્ચરે; જિમ દમયંતી અહ્મને વરે, તેહ પરે તે કરવી શિરે. ૨૮ રૂપ સુણ દમયંતી તણું, તેહને ગુણ અદ્ધિ મહિયા ઘણું;
સત્ય પ્રતિજ્ઞાને તું ઘણી, પાલું એ આજ્ઞા અહ્ન તણી. ૬૯ કર્ણફૂલ સરિખા એ બોલ, અતિ કઠેર સાંભળી નિટેલ; મન માને ઈંદ્રને પિશાચ, વળતે નળ બે ઈતિ વાચ.૭૦ સ્વામી તુહ્ય વચન પ્રમાણે, પણિ એક વાત વિચારે જાણું જે ભમીને સંપ્યા પ્રાણ, પૂરણ પ્રેમતણું બંધાયું. ૭૧ સા અત્યંત સુણિ રાગિણી, ચા તેહને વરિયા ભણિ તેહશું કૂતપણું કેમ થાયે, લોકે વિડંબના ગવરાયે. ૭૨ યદ્યપિ કેવલ તુમસે કામ, સા દયિતા હું ડું સ્વામ;
સ્વામિ અર્થે પ્રાણ આપીઈ તે નારી શું ધરી હઈ. ૭૩ કરવું દૂતપણું સ્ત્રી તણું, તે પામર પણિ ગહેઈ ઘણું
સીમલ પુષ્ક ન લે ગ્રામીણ, તે નાગર કિમ ગ્રહે કુલીન. ૭૪ વળિ આજ્ઞા ગુરૂની જે સાર, તિહાં નહી કૃત્યકૃત્ય વિચાર;
જે પણ ગુરૂનું વચન અકૃત્ય, પણ કીજે જાણી સત્ય. ૭૫ પણ સે ગુરૂ જે મૂરખ થાય, તે તસ કથન કરિયું કિમ જાય?
હુયે સારથી વિલેચન યદા, મારગિ રથ કેમ ચાલે તદા? ૭૬ વળિ વિચાર અવર પરિહરૂં, કેવલ કથન તુમારૂં કરૂં
પણિ વિદ્યાર્ભિ તણે પ્રસંગ, કિમ એકાકિ મિલે અભંગ. ૭૭ તિહાં છે કેઆરક્ષકના લક્ષ, કિમ એકલાં જવા "દક્ષ?
જે! જીપજઈએ યામિકા, તે વીસસે કિમ મિમિકા. ૭૮ પહિલું છે તસ અંગિકાર, એણિ ભવિ એક નલ ભરતાર,
૧ પાળો. ૨ તે સ્ત્રી- ૩ હાંકનાર આંધળે હેય તે. ૪ લાખ ચોકીદારે છે અથવા જ્યાં લાખ રોકીદાર ચોકી કરે છે તેમને છેતરીને અંદર કેમ દાખલ થઈ શકે ? ૫ ડાહ્યા.
રાશિ અર્થે જ અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org