SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) નળદમયતીરાસ, રસના રકત સુધારસ ઘેલ, દંતપતિ હીરક દેઈ સેલ. અધુર સેણિ વિદ્રમ તલ, ઝળકે ગલ સ્થલી કપોલ ૭૮ કમલાડિન દેલાકર્ણ, પદ્મ ગર્ભ તનુ સેવિન વર્ણ, અકબુ કઠિ કેમલ ભુજલતા, તુ "કલ્પદ્રુમશુ અનુરતા. ૭૯ સુઘટિત કનકકલશ વક્ષેજ કૂપ પ્રથમ રસનાભિપજ; ત્રિવલી મધ્ય અતિક્ષાદરી, પૃષ્ટિ નિતંબ લંક કેસરી ૮૦ કદલી થંભ અંધ જયલી, નિમ્ન જાનુ કેમલ અંગુલી; પૂર્વ જ કર ચરણ સુચંગ, શુભ રેષાતલ થયાવકરંગ. ૮૧ પમરાગ-મણિ નખ ઉપમા, શ્રીદેવીના દર્પણ સમા; કિમતસ સકલ રૂપ વર્ણવું, તેહની તુલા કવણુ એઠવું. ૨ મા ચપલ ગિનિ પાર્વતી, સદાકાલિ કુંવરી સરસતી; સચી સહિસલોચનની પ્રીયા, કિન્નરી ગાયનપતિકીયા ૮૩ સવિષા નાગલોકકામિની, પતિ તનુ છિદા ભાનુભામિની, તિલેરમા રંભા ઉર્વશી, સુરગણિકા તસુ ઉપમ કિશી.? ૮૪ જોતાં સઘળે છે આમલા, દમયંતી નહિ કે તુલા, દોષરહિત દમયંતીનરી, ભલે ભૂપ સરછ સંસારી. ૮૫ ઈતિ પ્રવૃત્તિ દમયંતીતણી, હંસે હરખ ધરીને ભણે; હરખીત હૃદય કરીઉં ભૂપાલ, નૃપ સમપિ રહીઉં કેતુ કાલ. ૮૬ મીત| સગુણ ભાખવે, નિતવિદ નવલા દાખવે, ૧ જીભ. ૨ પરવાળાં. ૩ લક્ષ્મીને રમવા માટે. ૪ શંખ જેવી ગર્દન ૫ કલ્પવૃક્ષ. ૬ પધર-સ્તન. ૭ અલતાપિથીના રંગ સહિત. ૮ લક્ષ્મી. ૮ લક્ષ્મી ચપળ છે, પાર્વતી ચેગિની છે, સરસ્વતી સદા કુંવારી છે, ઈંદ્રાણું હજાર આંખવાળાની સ્ત્રી છે, કિનારી ગાનારાની સ્ત્રી છે, નાગપત્નિ ઝેર વાળાની સ્ત્રી છે, સૂર્ય પત્નિના પતિના શરીરમાં છિદ્ર છે, અને તિલોત્તમા ઉર્વશી દેવેની ગણિકા છે, જેથી દમયંતીની બરોબરી કરવા ને કઈ લાયક નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy