________________
પ્રસ્તાવ ૫ મા
( ૨૨૩)
૬૭
નર વિમાનિ એસારી કરી, સખી જન પરિવારે પરિવરી; દમયંતી પુર્હતી આવાશિ, રાજ હંસ આબ્યા નલ પાસિ. જિહાં વનમાંહિ રહી છે રાય, વરસસમાન ઘડી તસ થાય; જોયે વાટ વિહંગમ તણી, એટલે નયને દીઠા ગુણી. દેખત લેાચન અમીએ ઢયા, હુંસપ્રતિ અઊઆરણા કર્યા; હંસ રાયને કરી જીહાર, આગલ ધરીયા ઉપાયન હાર. ૬૮ હંસ ભણે સાંભલિ ક્ષિતિધણી, ચિંતા સવિ મેહલા મનતણી; વધામણી આપુ મહારાજ ! સિધુ તાહરૂ વંછિત આજ. ૬૯ રસા પહીલી છે તુજ રાગીણી, વિળ તાહરી કીરતી મેં ભણી; નિશ્ચલ ચિત્ત હેવી સા સુણી, હાર માકલ્યા છે તુજ ભણી. ૭૦ માગધ જન સુખથી સાંભળ્યું, તે દિનથી ભેમી મન મળ્યું; હાર તેહના સત્યકાર, સિધું અર્થ હુવા જયકાર. ભૈમીજિન હિયડા શું હાર, નૃપ આલીંગે વારાવાર; હરખી કંઠ આપણે ડૅવે, વિરહાનલ કાંઈક ઉલ્લવે. પૂછે હુંસ પ્રતિ સુણે મિત્ર, રૂપ ધરે સા કિશું વિચિત્ર;
૭૧
હંસ કહે મે* કિમ કહેવાય; શેષ નાગ નિશ્ચય નવિ થાય. ૭૩ તેહુનું ་મુખકજ સતત વિકાસ, અમૃતકુંડ જાણી ગુણુ રાશી; સરલ વેણી ઇલિ તેણી ભૂપાલ, સિંગ નાગ ધરિયુ રખવાલ. ૭૪ વદન સુધા રૂચિ નવલ કિશાર, તિહાં રમશે તુજ નયન ચકાર; ઉભય સમાન પક્ષ નિલ’ક, ધરિ ભાલિ અષ્ટમી સમય’ક. ૭૫ રિત રાણી રાજા પચમાણુ, ચાલ્યાં જગત્ર મનાવ્યા આણુ; પહિલ' તુજ વશિ કરિવા ભણી, ભૂમિહી દોઈ દમયંતી તી. ૭૬ ધનુષ દઈ રતિ કામે ધરિયાં, તસ કટાક્ષના વર્ક શર કરિયાં; ઉચ્ચ નાસિકા નલિકા હુસે, તુજ તિન સાઈ માણુ લાગશે. ૭૭
૧ ધેર. ૨ દમયંતી મારા જવા પહેલાંથીજ તમારાપર પ્રેમ રાખનારી છે. ૩ દમયંતી, ૪ મુખકમળ. ૫ આઠમને અÜચંદ્ર. ૬ કામદેવ.
Jain Education International
७२
For Private & Personal Use Only
www.jainelibrary.org