________________
(૨૨) નળદમયતીરાસ, ઈતિદતિ સુદતી પ્રતિ હંસ, કહે કરિભેરૂકની અવસ,
જુ તુજ એહ પ્રતિજ્ઞા ખરી, તે કહું તે સાંભળ સુંદરી. ૧૬ પ્રિયવદનિ ! હુ તારે કાજ, મેકલીઓ છે નલમહારાજ; તું માગધ પંથી મુખ કરી, જિહાંથી નલ શ્રવણે સંવરી. પ૭ તિહાંથી નૃપને લાગુ વેધ, સે ન શકે કે કરી નિષેધ
કરિ વેદના અંગે અનંગ, ન રૂચે અવર પ્રિયાને સંગ. ૫૮ તાહરિ વિરહ સે નરસિંહ, અતિ દોહલ્યા નિગમે છે દી તસ તનુ દીસે કૃશતાપણું, ભયું "અંગુલીય કર કંકણું. ૨૯ મરતાં ભય તુજ વિસ્મૃત તણું, પીડે વિરહ જીવને ઘણું "સંપ્રતિ સો નરપતિ મહાભાગ, જીવિત મરણ બેઈ સમભાગિ. તરલ-લેચના ! તારિકાજ, વિગત–સ્પૃહ સે દીસે રાજ;
સમ્મલિત કરૂણ વાણુ ઉચરે, મન તેહનું તુજ પાખલિ ફરે. જુ હું જાઉં શીવ્રતસુ પાસિ, તુ જીવે તુજ સંગમિ આસિ;
એ તું સત્ય લહિ દમયંતી, શીખ આપી મુજને મતિમતિ.દર ઈતિ કહી દવદંતી વન સંગ, છેડી ચાલ્યા ગગન વિહંગ; રાજસુતા હાહારવ કરે, હંસવિયેગ તણું દુઃખ ધરે. ૬૩ હા ! હા! કિહાં ગયું કલહંસ, સાથે સે! ન ગયું લેઈ હંસ ?
ઇતિ વિલાપ કરતી*શશીમુખી, દીઠી તિહાં આવી સવિ સખી. કહે સખી "ચ્ચે વિલપે આફણી, નિજ તનુ તપાવિ છે શાભણ, એકાકીની ગઈશે ઘણે, પાઉધારે મંદિર આપણે. ૬૫
૧ સારા દાંતવાળી. ૨ હાથી કુંભસ્થળ સમાન સ્તનમંડળવાળી. ૩ પ્રિય મુખી. ૪ મેહ. ૫ આંગળીની વીંટી હાથ સૂકાઈ જાતાં મોટી થઇ છે. કંકણ જેવી. ૬ હમણ. ૭ મરવું ને જીવવું બે સમાન થઈ રહેલ છે. ૮ ચપળ લોચનવાળી. ૮ ગરજ વગર. ૧૦ મ્મલિત કરૂણ વાણું. ૧૧ તારી પછવાડે. ૧૨ તુરત. ૧૩ હંસ બાળક. ૧૪ ચંદ્ર મુખવાળી. ૧૫ શા માટે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org