________________
પ્રસ્તાવ ૫ મા
( ૨૧૧ ) તુજ વિનાદ કારણ 'તત્ત્વ'ગિ ! તસ ચરિત્ર લવ બેન્ચે ર'ગિ. ૪૪ વિ તું કહે તે પૂરૂ‘ખતિ, ગતુ કામ મુજ લહે ગુણવ'તી;
સુણી વચન અતિ વિસ્મિત મની,તવ ખાલી નરપતિ નંદની,૨૪૫ રાજહરસ તે. સુર સાખીઆ, મહાનુભાવના ગુણ ભાખી; વાત એહુ મન સુખકારિકા, સફલ આજની હુઈ ધારિકા. ૪૬ જી ! તું વલી પૂવે રૂસિડ, તે નલરૂપ લખી દેખાડિ; તવ સા લિખિત સજાઈ દીએ, હુ‘સ નખે કરી આલેખીએ. ૪૭ અતિસશ્રીક અમૂલ અનૂપ, દીઠું હુંસ લિખિત નલરૂપ; તવ મનમથ વિસ હુએ સા ખાલ, શ્રમ જલ ક પવતી તતકાલ, નિજ કઠથી ઉતારી હાર, હસ કઠિ થાપિયા તેણિવાર; જય જય ་જીવિ ! વિ ! ચિરકાલ ! ભદ્ર ભદ્ર ! તું ખાલ મરાલ! વળતું હુંસ વચન એ ચબ્યા, કિશે હાર મુજ કઠિ ઢળ્યે; પસ્મર પરવસિ લજ્જા પરિહરી, સા ખાલી લેાચન જલભરી, ૫૦ મ કર હુ′સ માયા મુજ સાથિ, તું માકલીયા છે મુજ નાથિ; જે મુજ જીવિતના આધાર, તેહને તું દેજે મુહાર. ખલભાવ મુજ મત જાણજો, કહુ તે સાચુ' નિ આણુો: મેં મન વચન કાયાએ કરી, પહિલેા નલ હૅલ્યા છે વરી. પર તુજને ચતુર કિશું પ્રાથુ, શીખામણ તે શી તુજ કથુ; ચતુર લહે અંગિત આકાર, ‘આણે જનમિ એહુજ ભરથાર ! ૫૩ માગધ મુખથી સુણિયા યદા, મેં નલ નિશ્ચે વરીએ તા; દેહ વડું આ નલને કામિ, અહિનિશિ વરતું છું નલ નામિ ! ૫૪ એ૧૦ કલ્પાંત વચન નવિ ચલે, આ ચિત્ત અવર ઠામિ કિમ ભળે! કરહી પય જીિમ માખણુ છાસિ, ભિન્ન કરી કુણ શકે વિમાશી.
૫૧
૧ કૃશાંગી. ૨ રાજપુત્રી, દમયંતી. ૩ કામવશ, ૪ જીવ! જીવ! ૫ કામવશે લજ્જા છોડીને. ૬ છેકરમત. ૭ વીનવું. ૮ લાવે. ૯ માંગણુ-ભાટ. યાચક જન. ૧૦ કલ્પાંત કાળે પણ. ૧૧ ઉંટડીનું દૂધ જમાવી તેમાંથી છાશ માંખણુ કોઇ જુદું પાડી જીકેજ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org