________________
(૨૦) નળદમયતીરાસ, માનવશેક ઇદ્ર અવતરિઓ, નલનુપ રાજરિદ્ધિ પરિવરિ. ૩૩ સુણિ સ્વરૂપ જિત હરિભામિની, નલમહારાય કરતિ કામિની વસ એક ખીદધિસાર, પહિરી અંગે ધરે શ્રૃંગાર. ૩૪ ધરિએ એક ગંગાજલિ હાર, એક કરિ કંકણુ મેરૂ ઉદાર,
શશિ ધર મંડલ કુંડલ એક કાન, અવર વિભૂષણ એણિ માન.૩૫ નલ સમીપિ યાચે બાપડી, સ્ત્રી સ્વભાવિ ગહિલિ હઠિ ચડી;
અણહતું નૃપ કિહાંથી દીપે, તેણિ કરી સા રીસાવી હીયે. ૩૬ ભમતી હીંડિ દેશ વિદેશી, સ્વગિ મૃત્યુ પાતાલિ નિવેશી,
હંસ ભણિ સાંભલિ દમયંતિ, અહિ તસ પૂગી નહી ખંતિ.૩૭ નિર્મલ નલ કીરતિની તુલા, નાવિ શશિ સંપૂરણ કલા;
તે ભણી મૃગ કલંક સે નહિ, એ ઉપમા કારણ કવિ કહિ૩૮ નલય શત્રુતણા આવાસ, પડ્યા ભૂમિ તેણિ ઉગ્યા ઘાસ;
તે ચરિવા મૃગ આવે સેઈ, તે શશિ નલકીરતી સમ હોય. ૩૯ “સુણિ સુંદરિ! નલરાજા હઠી, રીપુ કીરતિ કીધી એકઠી;
પછે બ્રહ્માંડ મૂસ માહિં ધરી, નિજ પ્રતાપિ વિશ્વાનરે કરી. ૪૦ શોધી પુટપાકે સા ધમી, મૂલથકી અકસ્મલ નીગમી; નિર્મલ યશ રૂપાને પિંડ, નલરાજાએ લહિઓ અખંડ. ૪૧ સુણ કિશોરી ! મન રંગિ કરી, નલન કરતિ વરી; તેહનું શેષનાગ જે મૂળ, કરિયું હિમાચલ થડ અતિ ચૂલ. ૪૨ તેહનું થંભ શિખર કૈલાસ, મંડપ તે પર ઠિયું આકાશ
તારક શ્રેણિ કુસુમ ગણ ભણું, તારક પતિ તે ફલ તસ તણું. ૪૩ ઈમ અનેક નલ નૃપ વારતા, કહેતાં પાર નહી ગુણ છતા;
૧ ક્ષીરસાગર જેવું ઉજ્વળ વસ્ત્ર. ૨ હંસ કહે છે હે દમયંતી સાંભળ? ૩ ચંદ્રમાં સોળ કળા, અને નળમાં અનત કળા છે, જેથી ચંદ્રકળા કરતાં નળકળા વિશેષ છે. ૪ સુણ, સાંભળ. ૬ પાપ–ભળ. ૭ સ્કૂલ, મેટું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org