SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૫ મે, (૨૧૯). નિષધરાયે સંસાર નિષેધી, જિનવચનામૃત પીધુંજી; માયા મમતા મૂલ નિવારી, કાજ બિહુ ભવ સિવું. ૨૩ સરવવિરતિ સંયમ આરાધી, સુરપદવી તિણિ સાધીજી; નલને પ્રીતિ પિતાશું બાંધી, ન વિસરે સા વાઘજી. ૨૪ પિતા પાસ કરજેડી રહિતા, સેમ દ્રષ્ટિ મુજ દેતાજી; સિર ચુંબી *ઉસંગિ બેસારી, હિતશીખામણ કહિતાછ. ૨૫ તાત સંઘાતિ ભેજન કરતા, કરિ દેતા તોલ; માહરૂં લઘુ લીલાઈત દેખી, મન ધરતા રંગરેલ. ૨૬ ઈત્યાદિક વલી વલી સંભારી, હૃદય વિદીર્ય ન થાયે તું સહી વજા સાથિ એ ઘડીલ, દુઃખ એ ખમ્યું ન જાયે છે. ૨૭ એમ વિલાપ કરતે નૃપ રાગે, શ્રુતશીલાદિ પ્રધાને જી; શિથિલ શક કેતે દિન કીધું, યશ વિસ્તારિઓ દાનિ જી. ૨૮ સે દિગવિજય ચિહુ દિશિ સાધી, રાજ અખંડિત પાલિજી; જયસ્તંભ જગતીતલિ રેપ્યા, પ્રજાતણ દિન વાલિજી. ૨૯ વિવિધ ધર્મ અઘાટ વળાવે, સકળ સંત સતેજી; "શિકાનુગ્રહ દુષ્ટ વિનિગ્રહ, ષટ દર્શન પ્રતિ પિજી. ૩૦ (ઢાળ ૩ ઇ-શી ચપાઈ) નિતનવલા ઉત્સવ તિહાં થાય, સુખ ભોગવે તિહાં નલ મહારાય; નવ નવ દેશ તણું રાજાન, વિવિધ ભેટ લાવે અસમાન. ૩૧ લાવે લક્ષણવંત તુરંગ, લાવે મત્ત વડા માતંગ; ૧૧મુક્તાફલ મણિમાણિક ઘણા, અભિનવ વસ્તુ તણું ભેટયું.૩૨ રૂપવંત પુત્રી આપણી, કૈ રાજા પરણાવે ઘણું; ૧ સર્વથા ત્યાગ, સાધુપણું. ૨ દેવપદવી. ૩ શિર.૪ ખેાળામાં. ૫ સારાજને ઉપર કૃપા.૬ દુષ્ટજને પર ક્રૂરતા. ૭યોગી, જગમ, સેવડા, સંન્યાસી, દર્વેશ, બ્રાહ્મણ; અથવા જેન, મિમાંસક, બોધ, સાંખ્ય, શૈવ, અને નાસ્તિક આ છ દર્શન. ૮ ઘોડા. ૮ હાથી. ૧૦ મોતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy