SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૮) નળદમયંતીરાસ, એક સિંહ સુતને પ્રસાદે, સિંહી નિર્ભર સુએજી, દશ સુત પ્રસવી તુહુએ ખરી પણિ, ભાર વહી કુકુએ છે. ૧૧ વિદ્યમાન તું સુત ભાર ક્ષમ, જે વસુધાને ભાર; પિતા વહિતુ તું જાયાનું, મહિમા કિશ્ય કુમારજી! ૧૨ આગામિક-ભવ-સંબલ વછે, પંડિત પિતા તુમારે જી; રાજભાર નિજ મસ્તકે લેઈ, અરથ તાતનું સારે છે. ૧૩ ઈમ કહી બાંહિ ધરી કર બેઠે, પિતાપાસિ લેઈ આવે; બલે કરી સિંહાસને બેસારિઓ, મસ્તકે છત્ર ધરાવે છે. ૧૪ તવ નલ વિકચ કમલદલચન, લજજાકુલ નત ગ્રીવ; પુરૂષવૃષભ નિસ્પૃહ ઈમ ભાખે, ઝરતે અશ્રુ અતીવછ. ૧૫ વિણ અપરાધ પિતા કાં છં, હું છઉં લઘુવય બાલજી; ઈણ સમે રાજભાર ન ઘટે, પિતા કરે સંભાળજી! ૧૬ ઇત્યાદિક બહુ વચન વદંતા, અતિ આગ્રહ ઉદાર; પિતા પુત્રને તિલક વધારે, વરતાવે જયકાર. અવર સકલ સામંત નરેસર, તીરથ જલ ભંગારજી; કરે અભિષેક કુંવરને રંગી, સંત સંસાર. ૧૮ સારથવાહ સેઠિ મંત્રીસર, રાજકુલી છત્રીસ જી. સપરિવાર નળના પય પ્રણમ્યા, તથા શ્રી જગદીશજી. ૧૯ લેરી નફેરી પડહ ઝલ્લરી, વેણુ વેણું મૃદંગજી; બધિર કરિઉ તેણે નાદિ “અંબર, પેહવી પસરિએ રંગછ.૨૦ દીન ખીન ધનહીન ઉદ્ધરિયાં, છોડ્યા સવિ અપરાધી; ચાચકજનમન વાંછિત પૂરિયાં, કમલા કરતિ વધી છે. ૨૧ કમાયાત થતશીલ સચિવની, સાર ભલામણું દીધીજી નલને સર્વ સમે પિતા તે, ધર્મતણી મતિ લીધી છે. ૨૨ ૧ યે પણ.૨ આવતા ભવનું ભાતું ચાહત હેવાથી, ૩ આંસુ. ૪ વિષુવાધ. ૫ આકાશ. ૬ પૃથ્વી, ૭ ગુન્હેગાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy