SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ એક હતા કરી તસવ, પ્રસ્તાવ ૫ મે, (૨૧૭). "ગજારૂઢ સા નૃપ કુંવરી, તાસ તાત ઘરિ પુતી કરી. ૫૧ નિજપુર પૃહતા કુંવર પ્રધાન, પિતા પ્રશંસી દે બહુ માન; એક દિન બેઠા પૂરિ સભા, નલસુતની સોહે સુપ્રભા. પર (ઢાળ ૨ જી-રાગ ધનાશ્રી) હવે ચંદ્રબાહુ નૃપ કેરે, વિનયવંત એક દૂત આ નૃપ પ્રણમી કરજે, કહે નિજ પતિ આક્ત. ૧ જાલંધરપતિ ચંદ્રબાહુ નૃપ, વીરસેનપદ વંદે કરજેડને કરે વિનતિ, સુણતાં સહુ આણું દેરુ. ૨ કનકાવલી સુતા સો નૃપની, પ્રાણ ત્રાણ કય ક્રીતી; સા અત્યંત રાગિણ નલની, સહુ લહે વાત વીતીજી. ૩ સપરિવાર સા સાથે તે, નૃપ પુર બહાર ઉતરીયાજી; નળશું પાણિગ્રહણ કરાવ્યું, આવ્યા આણુંદ ભરીયાજી. ૪ સુણ પ્રવૃત્તિ ચિત્ત સપુરજન, હરખ્ય નિષધાધીશજી; સમૂહરતિ સુતને મેં પરિણા, પૂગી મનહ જગીસ જી. ૫ નળને તેહર રમતાં રગે, કાલાતિ કેમ થાયે જી; એક દિન થતશીલાદિક આગલ, વીરસેન કહે રાયજી વૃદ્ધ સચિવ ! તુહમે સાંભલુ સાચું, રાજધુરા અતિભાર; યુવા ધનુર્ધર સવિગુણ પૂરૂ, નળને કીજે રાયજી. ૭ લઘુ સુત કુંવર સેવા કરશે, નલ પાળશે સુરાજજી, તુ જઈ નળ સુતને સમજાવે, અમે કરશું ધર્મકાજજી. ૮ નૃપ આદેશ ચડાવી મસ્તકે, નળ સમીપ સે આવે છે; દેઈ કરી તન સંકે, અમૃત વચન સુણાવેજી. સુણ કુમાર તુલ્લે ભાર—ધુરંધર, પર ઉપગારી વીરાજી; પ્રબલ પ્રતાપી કરતી વ્યાપી, પિતૃભક્તિ ગંભીર છે. ૧૦ - ૧ હાથી ઉપર બેસેલ. ૨ પ્રાણીનું સંરક્ષણ કરનાર. ૩ આશા, ઈચ્છા. ૪મંત્રીનું નામ સાંભલો! હુકમ. ૭ ઘણા પ્રતાપી.૮ પિતાની ભક્તિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy