________________
(૨૧૬) નળદમયંતીરાસ, મંત્રપતિ સિદ્ધજ આ કરૂં, તે મુજ મુખે આવે છે ખરું;
તે તુહે પુરૂષવૃષભ મુખિભણું, તુહપ્રભાવે સાચે તે સુંણું.૪૧ શીત ઉ નવિ આસન દરિ, નાવે સુધા તૃષાનું પૂરિ, વાળ પંખાલા જિમ જાઈ, મારગ ભૂમિ છબે નહી પાય. ૪૨ અશ્વકણિ સે મંત્રજ ભણી, થા આરૂઢ વેગે તે ગુણી;
સે ગિરિ શત જન તિ,મહેષધી પરિખે તિહાં ખંતિ.૪૩ તીશુ ગંધ પત્ર છે ત્રણિ, શ્વેત પુષ્પ ફલ સદા સુવણિક
ઈતિ શીખવી મંત્ર તસ દીઓ, ઈમ કરી નળ વેગે ચાલીએ ૪૪ “અર્ધ યામિ પુહતુ ગિરિધૃગે, વ્યાઘાદિક વંચી મન રગે;
લેઈ ઓષધી કુશલે ખેમિ, આ આશુ પાસિ ગુરૂ પ્રેમિ. ૪૫ તેહનિ સ્પેશિ માર્ગે સુકમાલ, ગુરૂ ઉતકીલિત હુએ તતકાલ; થયા સચેતન જવ સૂરીશ, નળ પેખે “તવ કહે આશીષ. ૪૬ મુગતિ વશીકર ચૂરણ મુષ્ટિ, ધર્મ સુષ્ટિ પરમાણુ સુવૃષ્ટિ, વિતરાગપદ રેણુ પવિત્ર, તે તુજ પાવન કરે સુમિત્ર. ૪૭ નળકુમાર! તુજ સરિખુ કેઈ°, માનન્નત મહાતલિ નહીં હોઈ,
અરધ ભરત ભેગવશ રાજ, કરશે સબલ ધર્મનાં કાજ. ૪૮ જેહથી જીવહિંસા નવિ હેઈ, 'અરિ પરાભવી ન શકે કે
*સૂરિપાક રસવતી આમનાય અતિહિત કરી દીએ ગુરૂરાય૪૯ વળિ ગુરૂ ધર્મદેશના દીએ, એતલે સેનાની આવી એ (મિલે; દેઈ ભલામણ કુંવરીતણું, વળિ હિતશિક્ષા આપી ઘણું. ૫૦ નૃપ કુમારને પૂછી સૂરિ, સમેતશિખર પુછતા સુખ પૂરિ
૧ પુરૂષમાં ઘેરી જેવા ભાર વહન કરનાર છે જેથી. ૨ સ્વાર. ૩ બસ એજન. ૪ અડધી રાત્રે. ૫ છેતરીને. ૬ જલ્દીથી. ૭ ખીલાયા વગરના છૂટા થયેલા. ૮ પેખે, નળને જોઈને. ૪ પદની રેત. ૧૦ સન્માનથી ઉચ્ચપદવાળે. ૧૧ શત્રુ. ૧૨ સૂર્યપાક રસોઇને વિધિ. અર્થાત સૂર્યના કિરણો વડે દૂધપાક કરવાની વિધિ. ૧૩ સેનાપતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org