SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ પ ત્રા (૨૧૫) સા વેદના સહિ મુનિ આય, નિજ મનશું નાણે પરિતાપ; મહાનુભાવનાં લક્ષણ એહ, રક્ષા ન કરે આતમ દેહ. ૩૦ હવે જે એક પ્રહર જયસિ, તે ગુરૂ પ્રાણુ મુક્તિ થાયસિ; એહ કુવિદ્યા સુણિ કલણ, મધ્યાન્ડેિ જીવિત હારિણ. ૩૧ ગુરૂ પરલેક પામશે યદા, શિષ્ય અનશન કરશે તદા; તિવાર પહિલી એ કન્યકા, મરવા કારણ થઈ “ઉશિકા. ૩૨ હત્યા એક નારી દે સાધ, એ પ્રતીકાર એક છે હુસ્સા, *પુંડરીકગિરિ છે ઓષધી, તેહથી શલ્ય સમે એ સુધી. ૩૩ માયાનિસ્કૂલની તસ નામ, લખ્યણ બત્રીસે કરી અભિરામ; ભૂપતિ પુત્ર અસમ સાહસી, યુવા કઈ લાવે ઉલસી! ૩૪ સિંહ વ્યાઘ વૃક વ્યાપી રહી, કાતર કે ન શકે સા ગ્રહી; પ્રતીકાર એવડું કિહાં થાયે, “નિરાબાધ કિમ હુએ ગુરૂરાય. ૩૫ એહવે નર અહીં કિહાં આ સમે, કહું? પરાથિ પીડા કુણ અમે હા! હા! રાજસુતા આશું, રાખી પણ હવે હાસ્ય પરાસ્ય. ૩૬ ઇતિ શેકાત્તિ તપસ્વી તણા, નલે વચન તિહાં સુણીયાં ઘણ; પરદુઃખે અતિ દુખિત થયું, બોલ એહવું મુનિને કહ્યું.૩૭ રાજપુત્ર સવિ લખ્યણ યુક્ત, છું સાહસી પ્રમાદ વિરક્ત; પણિ એક દુઃખ હીયડેન સમાય, ત્રણ તિહાં કિમ જઈ અવરાય. તે એ જીવિત સહી અધન્ય, ન હવે સાધુ વેચાવય પુન્ય; તે એ ધિક્ મિથ્યા અભિમાન, જે ઉપગાર ન દીધું દાન. ૩૯ તવ હષિત બે સે યતિ, હિવે ૧૫અધતિ કે મ કરે રતિ, એહજ શ્રીગુરૂતણે પ્રભાવિ, અશ્વહૃદય નામિ સંભાવિ. ૪૦ ૧ પ્રાણ ત્યાગ કરવા અનસન કરશે. ૨ તૈયાર. ૩ દુખે શોધી શકાય . ૪ શત્રુંજય.૫ ઝખમ. ૬ વરૂ, ૭ કાયર. ૮ પીડારહિત. ૮ ક. ૧૦ શોકથી પીડાયલે. ૧૧ થયે. ૧૨ એ. ૧૩ સેવા. ૧૪ જુઠે. ૧૫ અધીરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy