SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૪) નઃમય તીરામ. f તેહના શિષ્ય રૂદન અતિ કરે, પાસે એક કન્યા દુ:ખ ધરે; નલ-કુમાર પ્રમી મુનિપાય, પૂછે શું દુઃખ છે મુનિરાય ? ૧૯ શિષ્ય કહે 'સાંભલુ કુમાર, મહિતા વાત અસુખ નહિ પાર; પૂરવધર શ્રીગુરૂ ગણુધાર, રૈસ મેતાચલ ભણી કરીએ વિહાર. ૨૦ મહાનુભાવ ગુરૂ માહરા એહ, સયમ તિષ સંશાષિત ઢેઢુ; વિહાર કરતાં શ્રમ પાીયા, ક્ષણુ સાવરતટિ વિશ્રાીયા. ૨૧ હુ· વેચાવૃત્ત કરૂ વિવેક, એતલે અધમ વિદ્યાધર એક; ચાલ્યા' રાજસુતા અપહરી, નભમારગિ મિલી તસુ અરી'.૨૨ તેહુને થયા કન્યાના લાલ, શત્રુ એહુ ઝૂઝે અક્ષેાલ; સ્ત્રી પડતું મેહલી તિણિ સમે, સરોવર મધ્ય પડી સા તિમે. ૨૩ અક્ષતાંગ બાહર નીકળી, ગુરૂ સમીપ આવી આકુળી; રાષિ! રાષિ! કન્યા કહે પૂજ્ય, સૂરિ કહે મહાભાગિ મ જ.૨૪ કન્યા કહે જાલંધર દેસ, ચંદ્રબાહુ તેહતણેા નરેશ; હું કનકવતી તસ કુંવરી, અધમાધમ `ચિર અપહિર. ૨૫ જાતાં આ સરોવરમાંહિ પડી, એ એન્ડ્રુ માંહેમાહિ' ભડી; વળી આવી અપહરસે આજ, એહુથી ઊગારા ગુરૂરાજ ! ૨૬ ૧૦આવાસના દેઈ તેહને, ઉપગારી ગુરૂ કહે એક મને; જાંગુલી વિદ્યા ઉચ્ચરી, સર્વ અગ રક્ષાએ કરી. અરિ જીપી ખેંચી સુધીર, બહુ 11પ્રહાર જર્જરિત શરીર; • આ કન્યા ગ્રહવા આવીએ, વિદ્યામલિ સે નવિ ફાવીએ. ૨૮ સા કન્યા ગ્રહી સકીએ નહિ, તેહ પ્રભાવ મુનિના સેા લહી; વૃક્ષ સાથિ મુનિ ખીલી દુષ્ટ, કરી વિકર્મ નાઠે પાપીષ્ટ. ૨૯ ८ ૨૭ ૧ સાંભલે. ૨ સમ્મેતશિખર. ૩ સેવા ચાકરી. ૪ ચાલ્યે. ૫ શત્રુ. ૬ ક્ષોભ રહિત, છ કંઇ પણ વાગ્યા કે ઝખમી થયા વગર. ૮ રાખ રાખ ! રક્ષા કર. ૯ વિદ્યાધરે હરણ કર્યું. ૧૦ દિલાસા. ૧૧ ઘણા માર વાગવાથી ખાખરૂં શરીર થઈ ગયું હતું છતાં. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy