________________
પ્રસ્તાવ ૫ મે,
(૧૩). સંપૂરણું શશિધર સકલક, નલનૃપ વદન સદા નિકલંક. ૯ “શિર વર શામ સરલ ઉમ્મિલ, તરૂણી હૃદય વિદારણ ભg,
અતિ વિશાલ ભાલ સ્થલ ભણું, કપિલ પાલી ઝલકે ઘણું. ૧૦ ભૂયુગ વકેસ કેમલ શામ, ધનુષ દેએ ધરીયાં અભિરામ; લેચનયુગલ કમલદલ કહુ, અતિ વિશાલ ઉપમા કુણ લહું. ૧૧ શુક મુખ અતિ સરલ નાશિકા, લંબ કર્ણ જા બૂટિકા; રસના રક્ત સુધારસ ઘેલ, અધર અમીદ્રહ વિદ્રમરેલ. ૧૨ ઉચ્ચ સતેજી ગલ્લસ્થલી, ચાર ચિબુક ગ્રીવા લઘુ વલી; પણૂલ સ્કધ બાહુ આજાન, વક્ષ વિશાલ કપાટ સમાન. ૧૩ બહુ પ્રકાર લખ્યણું બત્રીશ, સિંહાદિક વળી જે ગુણ વીશ;
સવિ એકઠા મળ્યા નલ અંગિ, કરિ કન્સેલ સુધા ગુણ સંગિ. ૧૪ કહી ન શકું અદ્દભુત શોભના, તસ સભાગ સગુણ વર્ણના
જંગમ કે ગુણરાશિ નવીન, પ્રગટિએ પૃથ્વીમાંહી કુલીન. ૧૫ એક દિવસે સેવક પરિવારિ, બાહાલી ભૂમિકામઝારિ, અસ્વાપહત મહાવન ગએ, અહો રાત્રિ એકાકી રહ્યા. ૧૬ તિહાં એક સરેવર દેખી રમ્ય, અશ્વથકી ઉતરિય અગમ્ય
પંથ ખેદ વારિયું જલસ્નાન, તવ કરૂણ ધવની સુણીઓ કાન. ૧૭ દુખિત જન રક્ષા કર ધીર, સ્વર અનુસાર ચાલીએ વર;
સમી વૃક્ષ સાથે એક સાધુ, “કીલિત દીઠું અતિ સા બાધ. ૧૮ * ૧ પૂર્ણચંદ્ર કલંક યુક્ત છે પણ નલરાજનું મુખચંદ્ર સદા નિષ્કલંકી છે. ૨ માથાપરની ચટલી સ્ત્રીનું હૃદય વીંધવા ભાલા જેવી ચડા ઉતાર છે. ૩ હેઠ અમૃતના ધરા જેવા છતાં પરવાળાં જેવા રાતા. ૪ મનેહર ચિબુક. ૫ મેટા ખભા અને હાથ ઢીંચણે અડી શકે તેટલા લાંબા ૬ છાતી પહોળી દરવાજાના કમાડ જેવી. ૭ સિંહને ૧, બગલાનો ૧, કુકડાના ૪, કુતરાના ૬, ગધેડાના ૩, અને કાગડાના ૫ એ ચાણકયમાં કહેલા ૨૦ ગુણે. ૮ ખેજડીના. ૮ બાંધેલો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org