________________
પ્રસ્તાવ પાંચમ.
(દુહા.)
(હાળ ૧ લી દેશી ચેપાઈ) હવે પંચમ પ્રસ્તાવની, પ્રસ્તાવના મુસિ, ભાનુમેરૂ વંદિ કરિ, નલ સંબંધ ભણેસિ. આર્યાવર્ત દેશ અભિરામ, સકલ સાધુજનને વિશ્રામ. નિષધનયરિ ગંગાતટિ વાસ, વીરસેન પૃથવીપતિ તાસ. ૨ પત્ની શીલાદિક ગુણ ભરી, રૂપવતી લાવણ્યસુંદરી;
સ્વાતિબિંદુ યુક્તિ પુટ જેમ, ગર્ભ ધરે સા રાણી તેમ. ૩ ‘મતિ મહી ઉરણ કરવા તણી, પ્રીતિ જીવજયણાની ઘણું;
શુભ સંપૂરણ દેહલે કરી, જનમે પુત્ર રર જલતરી. ૪ રવ્યાદિક મેષાદિક મુદા, ઉચ્ચ પંચગ્રહ વર્તે તદા;
વર્ધપનિક દે રાજાન, ઉત્સવ મડે મેરૂ સમાન. લખમી પણિ વ્યય કીધી ઘણી, આશા પૂરી સવિ જનતણું;
એ સુત ચિત્તનહી લાગેલેભ, તિણેનલ નામ ઠગ્યું અતિશભ. ૬ સે સવ્યક્ત થયે જેણિ સમે, શાસ્ત્ર સમૂહ ગ્રહ્યું તિણિ તમે;
ચાર વેદ જાણે “ષટ અંગ, ષટ તર્ક ભાષા ષટ રંગ. ૭ ષણમુખની પરિ વિક્રમ ઘણું, નથી પાર તેહના ગુણ તણું; લિખિત પતિ વિજ્ઞાન-વિલાસન સા કલા જિહાં નહીં અભ્યાસ.૮ યશ વિસ્તારિયે પણે કિશોર, રૂ૫ વર્ણવું કેમ ભેર;
૧ મોતીની છીપના દાબડાની પેઠે. ૨ પૃથ્વીને દેવાથી મુક્ત કરવાની વિચારણા હતી. ૩ દરેક જીવ ઉપર યતના-દયા યુક્ત. ૪ વધાભણી. ૫ સ્થવ્યું, સ્થાપિયું. ૬ ઋક્, યજુ, શ્યામ, અથર્વ. ૭ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરા, જોતિષ, છંદ પ્રબંધ. ૮ કાર્તિકસ્વામી જેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org