________________
પ્રસ્તાવ ૪ થે
(૨૧૧) જય જય તે નિષધાધિપ રાજા, ધન્ય ધન્ય નલ નામ; વિસ્મયકરણ વિહંગમ જેહના, કરે મને ગત કામ. ૩૭ શું કારણ એ મુજવન આવ્યું, પંખી ગુણે અગણ્ય; કિ શું હોયે નળરાયે કહ્યું, કિહાં છે એવડું પુણ્ય. ૩૮ સે રાજા મુજને શું જાણે, સવયી થાયે કિમ રાગી, ભલે હંસ તેહને ઈહાં આવ્યું, મુજ ભાગગતિ જાગી. ૩૯ એહનું મુખ પંકજથી જોઉં, તલનુપ શ્રવણે પરું; તે મુજ અરથ સવે સહી સિધા, જે તસુ માનિ જઈ બેસું. ૪૦ ઈશું ચિંતવી બોલી બાલા, મુખ લેચન વિકસતી; રાજહંસ નલદ્દત ચિરંજય, તે મુજ નિજ ગુણિ કીતી. ૪૧ બાલ-લલિત જે તુજ કીધું, તે ખમજો અપરાધ; પ્રથમ “સમીહિત એ મુજ માનું, જે તુજ દરસણ લાધ. ૪૨ મૂલ ચરિત્ર કહુ મુજ આગલ, કુણ છે તે નલરાય;
સ્વર્ગ મૃત્યુ પાતાલ પ્રસિદ્ધા, જસ કરતિ ગવરાય. ૪૩ હંસ કહે ઇદી–વરનયને! તુજ વિનેદને હેતિ;
ધૂરિથી કથા કહું તુજ આગલ, સુપ્રસિદ્ધ સંકેતિ. ૪૪ ગ્રંથ નલાયનને ઉદ્ધાર, નળચરિત્ર નવરસ ભંડાર કવિ નયસુંદર સુંદરભાવ, એતલે હવે “તુરિય પ્રસ્તાવ. ૪૫ ઈતિશ્રી કુબેરપુરા નલાયને દ્વારે હસમુખા દમયંતી વૃત્તાંત
શ્રવણતાં પ્રતિહંસ પ્રેક્ષણદિવણને નામ ચતુર્થ: પ્રસ્તાવ:
૧ જેના પક્ષીઓ પણ આશ્ચર્ય ઉપજાવે તેવા છે. ૨ પિતાની મેળે. ૩ સ્નેહવત. ૪ ઇચ્છિત. પ કહે. ૬ કમળપત્ર સમાન અણઆળાં રાતા ખૂણાવાળાં નેત્રવાળી. ૭ પ્રથમથી. ૮ થે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org