SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ (ર૧૦). નળદમયંતીરાસ, કેતા વળી નૃપ વનિતા આગલે, વૃત્ત ક વખાણે; હંસ સાથે હસતી હરિણાંખી, શંકા કિપિ ન આણે. ૨૬ કેતા રાજહંસ પત્નીનું, નિત વિનદની વાતે; રાય પ્રતિ કેતક ઉપાયે, નવનવાં (વનમન્દિર) દિન રાતે. ૨૭ *તૂહી માતા શારદા નૃપને, હંસ વર્ગ તેણિ દીધું; ભારતી વાહન ભણે અહે જાણું, શાસ્ત્ર વિવેક પ્રસિધું. ૨૮ જે સામાન્ય માનવી હેએ, દર્શન તાસ ન દીજે; તું છે સકલસુંદરીભૂષણ, ગેઠિ તેહ ભણી કીજે. ૨૯ ગઠિ સમાન લહી મેં તાહરી, રહિસિ તેડિ મદ પૂરિ; વિષમ ગઠિ જાણી તુજ આગલિ, મેહલી આવ્યું હરિ. ૩૦ તું કલ્યાણિ પ્રવીણ સુણી છે, બેલિ સુભાષિત સાર; અથવા પૂછ કદરિ મુજને, હું તે કહુ ઉદાર, તન્વી! મેં તે કેડે તે, વૃથા ખેદ ઉપાવા, હાલું કથન કહું તે કીજે, તે એસિંકલ થાવા. રૂર ઇતિ વચનામૃત રાજહંસનાં, “કરણકચેલે પીધાં; હરખી હરિણલેચના ચિત્ત, કાજ સકલ મુજ સિધાં. ૩૩ દિવસ આજને સફળ મુજ હવે, મુજ અમીએ ઠરિઉં ચિત્ત મુજ વરને અત્યંતર “ચર એ, જે મિલીએ એકતિ. ૩૪ પણ એ આગલ સહસા કિમ મનની, વાત ન થાયે હેવ; રખે કેઈ આવ્યું હુવે છળવા, દાનવ અથવા દેવ. ૩૫ અથવા સંભવીએ એ સાચું, પુણ્યવંત જે પ્રાણી; તે શું છીજે તસ નવિ સંપજે, સાચિં તે એમ જાણી. ૩૬ • ૧ હરિણુ જેવી આંખવાલી. ૨ સરસ્વતીએ પ્રસન્ન થઈ હંસ ટોલું નલને આપ્યું. ૩ સ્ત્રીઓના શણગાર તુલ્ય, ૪ વાત. ૫ પાતળા પેટવાળી. ૬ નાજુક સ્ત્રી. ૭ આભારી. ૮ કાનરૂપી કચોળા વડે. ૮ દૂત. ૧૦ ઠગવા. ૧૧ દાનવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy