________________
પ્રસ્તાવ ૪ થી
(ર૦) ઈખત ષવતી દમયંતી, કહીરે સખી સંદેહ; તાળી દઈ જે ખગ ત્રાસવસે, તે કરસે મુજશું દેહ. ૧૫ એ પંખીને પગલે જાતાં, જે મુજ સાથે આવે; તેહશું માહરી રીસ જાણજે, એમ કહી આવી જા. ૧૬ જેમ જેમ હંસ ભરે ભુવિ પગલાં, તેમ સાથે સા ચાલે, હંસ હીંડવું તસ શીખવતે, જાણે નિજ ગતિ આલે. ૧૭ વળિ વળિ પાણિ પસારે લેવા, પણ શે શો નવ જાય.
શ્રમ પ્રસ્વેદવતી દમયંતી, તવ સા વિલખી થાય. ૧૮ તવ અમરાલ ભાખે સુણ મુગ્ધ, તું મુજ લેવા ઈહે,
મુજ અનુપદિ એકલી વિચરતી, કેમ વન ગહને ન બીહે. ૧૯ ગુણ ખેચર ભૂચરકર ગોચર, કહે શુભે કેમ તૂકે, તું યૌષિત લહી ચૌવન પણિ, શિશવભાવ ન મૂકે. ૨૦ પુણ્યશ્લેક ધરિત્રી–ભૂષણ, નલરાજા નરહંસ, તેહને હું અત્યંતર સેવક, હું ક્રીડાકલહંસ. જેહનું યુદ્ધ ખમી કે ન શકે, દાનવ માનવ કોય;
સુણ સુંદરી! તેહના સેવકને, કવણ પરાભવ હોય. વાત દૂર (દૂત) દેશાંતર કેરી, હું પહચાડું તાસ; કેડી ગમે કીડા વન તેહનિ, રાજહંસ છે દાસ. વિવિધ પરે નલનૃપની સેવા કરે હંસ મન રગે,
કેતા વાયુ પંખેં કરી નાખે, રાય પ્રતિ રત સંગે. કે કમલ કમળનું દલ આણ, રચે સેજિ સુકમાલ; અંતઃપુર નારીને કેતા, ગતિ શીખવે મરાલ. ૨૫
૧ હંસ પંખીને બીવરાવશે. ૨ જમીનપર. ૩ હાથ લંબાવે, ૪ થાકથી થતા પરસેવાથી. ૫ હંસ. ૬ ભેળી! ૭ આકાશમાં ઉડનારાં પંખી પૃથ્વી પર ફરનારા માણસેના હાથમાં એમને એમ શી રીતે આવી શકે. ૮ બાળક ભાવ. ૮ પૃથ્વીના શૃંગાર સરખા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org