SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૮). નળદમયતીરાસ, શિંગ ઉત્તગ મણિમય મરકત, સજળ જલદ જિમ નીલ કનકકેલી દામનિ જિમ ઝલકે, સુરગિરિ સરખી લીલ. તિહાં વૈદભિ ક્રીડા-કાનન, મનન વર્ણન તાસ; વૃક્ષસેક સારિણિ જલ વાસિત, જિહાં કર્પર બરાસ. વિવિધ દેશના વૃક્ષ વિશેષે, સફલ સદલસછાય; નાવે પાર નામ ઉચ્ચરતાં, દર્શને તૃષ્ણ જાય. ખડખલી ચંદન રસપૂરી, કસ્તૂરી ઘનસાર, તિહાં ખાતે ખેલે વૈદર્ભિ, સાથે સખી પરિવાર. રાજહંસ સુંદર શીતલ વન, નિરખી લેચન કરે; શ્રી શારદ ક્રીડા કરવાનું, નંદન વન સંભારે. રત્નજટિત સેવનમય શૃંખલ, વિમલ કનક પલ્ય, દેલા કેલી કરે તિહાં બેઠી, દમયંતી 'હરિલકી. કેલી કમલ કર કમલ ભમંતી, લટકતા ઉરહાર; પરમા સરીખી રમતી દીઠી, હરખે હસ અપાર. સહસા પંખ સંવરી નથી, બેઠે મહી મરાલ, સરસ શબ્દ પંખીના સુણીને, હવી સસંભ્રમ બાલ. સન્મુખ થઈ નિરખવા લાગી, તવ દીઠે સો પંખી; સાલિભંજિકા પર થઈ નિશ્ચલ, કર ગ્રહવા આકાંક્ષી. ભૈમીભાવ મને ગત બૂઝી, હંસ ન તિહાંથી હીંડે, જવ કર ઝાલે તવ સે ચાલે, નવ આકાશે ઉડે. દમયંતીને એ પરે દેખી, હાસ કરે સવિ આલી; પંખી માત્ર વશ કરી ન શકે, એમ કહી કર દે તાલી ૧ વીજળી. ૨ રમવાને બગીચો. ૩ બરાસ.૪ સિંહના ર પાતળી કેડના લંકવાળી. ૫ લક્ષ્મી. ૬ આકાશથી. ૭ કાણની પૂત ૮ દમયંતી. તે સખી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy