________________
પ્રસ્તાવ ૪ થી
(૨૦૭) (પૂર્વ ઢાલ-પાઇની.) એક સજજનતા પંડિત હીન, પંડિત તે દુર્જનતા પાન, પંડિતતા સજજનતા પણું, એક વિષે દુર્લભતા ઘણું. ૬૮
(રાદ્ધતા છંદ) "भवन्ति केचित् सुहृदोन पण्डितो, विचक्षणा के पिन सौहृदेरताः
सुहृच्च विद्वांश्च स दुर्लभो जनो, यथौषधं स्वादु च रोगहारि॥" એ બેઉ ગુણ દીઠા તુજ અંગે, તે દમયંતી કથા પ્રસંગે, વેળા સફળ કરી માહરી, તું જન વિરહ ચેર પાહરી. ૬૯ તું દેય પક્ષ વિશુદ્ધ શરીર, તું વિવેક કારણ જળખીર, શીખ સહોદર શી તુજ કહું, જીવિત જે એ તુજ કરી લઉં.૭૦ એણી પેરે શીખ બહુ પરી કહે, મનવાંછિત માહરૂં તું લહે, તુજને શીખ બહુ દીએ, રાય હંસને આશીષજ દીએ. ૭૧
(આર્યા-છંદ) " तववर्त्म निवर्त्ततां शिवं, पुनरस्तुत्वरितं समागमः
औ साधय साधयेप्सितं, स्मरणीयाः समये वयंवयः" એણે મારગ કુશળે પુતચજે, વહેલે વળી મેળાપકર હજે; અવિગત ઈષ્ટ કામ સાર, સેઈ વેળા મુજ સંભારજો. ૭૨
(ઢાળ ૨ જી-રાગ ગાડી.) સમકળા સુપ સંખી, પ્રીછવી પરિવાર ચાલ્યા ચતુર હંસ હવે, ત્યાંથી નૃપને કરી જુહાર. નૃપ આશીષ ધરી નિજ મસ્તકે, વાટે વો વિહંગ, નગર નદી અટવી ઉલંઘી, લીલાએ ગિરિ શૃંગ. કુશળ કુંઠિનપુર સો પાયે, વેગે ન લાઈ વાર, દમયંતિને કીડા-પર્વત, તેણે પે મને હાર.
૧ દુષ્ટતાથી પુષ્ટ બનેલા.
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org