________________
પ્રસ્તાવ ૫ સે. (૨૫) દુસ્સહ વિરહ વિદર્ભ તણું, હંસે તુચ્છ કરિયું એ ઘણું. ૮૭ એકદિનિ નિશાશેષી શુભ મના, હંસ રાયને પૂછયા વિના આણી તીરથ યાત્રા રંગ, સપરિવાર સંચરિ વિહંગ. ૮૮ નિજસ્વરૂપ કે ન લહે જિસ્મ, મહી મંડલિ સે માતાલિ તિમ્મ;
ફરશે તીરથ ભૂમિ અનેક, સેમકલા સાથે સુવિવેક. ૮ વળિ વિગ વિદર્ભિતણું, નુપમનિ હંસનું વિરહજ ઘણું; ન વિસરે ગુણ મન વશ્યા, પામ્યુનલ પૂર્વાધિકદિશા. ૦ વળિ વળિ વિલેપે તે નરહંસ, હા! હા! મિત્ર કિહાં ગયું હંસ?
ગુણ દાખવી ગયે તું “ભદ્ર, કા ઉલટા વિરહ સમુદ્ર. ૯૧ મિત્ર! તાહરા સગુણ સનેહ, ન વિસરિ જહાં રહેશે દેહ, બંધ ! ઈતિ જાણે નિરધાર, નવી વિસરિ તાહરા ઉપગાર.૯૨
(અ ) ગુર્જરિ સંશો, વિશે મિત્રમંથો,
उभयोर्दुःखदायित्वे, को भेदः शत्रुमित्रयोः ?" શત્રુ દહે સંયોગે મલીયું, મિત્ર દહિપુણ અલગું ટળ્યું; દઈ દુખ ! દેઈ ખરૂં, શત્રુ-મિત્ર વચ્ચે શું અંતરૂં? ૯૩
(દેહરા છંદ) “તું વિછડયા આવે નહીં, મેરે દિલકે યાર,
મિ નજીક બૂ તુંહી, રહે કેશ હજાર. રે વલ્લભ ! તે દશકું, અધર રહ્યો છે આય;
અબ ક્યા આજ્ઞા હેત હે, ફિરિ ઘટ રહે કિ જાય? ૨ જિઉ મેરા છરે નહી, તેરી આશિષ મિત; શિર હાલે ભી તે અથે, જુદા ન હસી ચિત્ત. ૩
૧ દુખે કરીને સહન થવા જે વિયાગ. ૨ સંચયી. ૩ પ્રથમના જેવી શકદશા. ૪ રાજા. ૫ કલ્યાણકારી. ૬ હે ભાઈ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org