SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૪ થે, (૨૩) વનદંતી દવથી રાખીઓ, રાણે સુપન હવે સાખીએ, તેહ ભણી દવદંતી સુતા, ઈશું કહી હુલાવે પિતા. ૩૪ રૂપે દમી ત્રિભુવન સુંદરી, તેહ ભણુ દમયંતી કુંવરી, બેહુ નામે કરી હુલાવતાં, તૃપતી ન પામે મન હરખતાં. ૩૫ સપ્ત વર્ષ સા બાલા લહી, શઠ કળા વેગે તિણે ગ્રહી, પાઠક સાખી ભૂતજ થયે, શાસ્ત્ર કદંબ સુખે કરી . ૩૬. પ્રથમ ભણી વ્યાકરણ વિશેષ, નામ કષ સાહિત્ય અશેષ; ન્યાય ગ્રંથ છંદાલંકાર, પિંગલ ભરહ સુકુન રૂત સાર. ૩૭ ગણિત ગ્રંથ વેદાંત પુરાણ, ગીત નૃત્ય સંગીત સુજાણ; આયુર્વેદ ગણિત શુભ કળા, પ્રવચન અર્થ ગ્રહૃાા નિર્મળા.૩૮ ચિત્રિત લેખ લિખિત લિપિ સર્વ, “વારે વિબુધ સગવ ગર્વ, “ન તત્વ ખટ આવશ્યકી,લઘુ પણિ વિરતિ ગ્રહી શ્રાવિકી.૩૯ ૧ જંગલને હાથી સરખાવે - “તે રાણીએ સુહણે પેખીજી, દૂતી એક ઉદાર; “દવથી ત્રાટે અતિ સુખ પામવાજી, આવી નૃપ ઘરબાર. ૪ “જાગી રાણું ભૂપતિ પૂછીયુંછ, સુહણ તણે વિચાર; “ગજ પરમાણે છોરૂ થાયસેજી, રાય કહે સુખકાર. “પુત્રી પ્રસવી રાણુ રાયનેઇ, કીધાં ઉચ્છવ કામ; “સુપન વિચારી રાજા નવ ઠવેજી, દવદંતી એ નામ.” ૬, મૈ૦ ૩. પૃ૪ ૩૧૭–૧૮ શ્રીમેઘ૦ નળરાશે. ૨ ભણાવનાર. ૩ વૈધક. ૪ સિદ્ધાંતના. ૫ પંડિતે જે ગર્વવંત હતા તેઓના ગર્વ દૂર કર્યા. "जीवाऽजीवापुण्णं, पावाऽऽसवसंवरोयनिज्झरणा; बंधोमुक्खोयतहा, नवतत्ताहुँतिनायव्या ॥ १॥" નવતવઝવળે. ૭ સામાયિક, ચોવિસ, વાંદણું, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, અને પ્રત્યાખ્યાન એ છે આવશ્યક ક્રિયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy